Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 139
________________ [ ૧૩૪ ] એતિહાસિક પૂજા • The activities of the brothers did not stop here. Thøy shared the perils of battle-fields with their master and won victories for him. Their deeds of valour have been sung by the poets and extolled by the bards. Their suppression of the overpowered Said (સૈયદ) of Cambay, their victory over Mahammed Ghori Sultan, Muizzuddin Bahram. Shah of Delhi and their smart capture of the Godha chief Ghughula are achievements, gallant and glorious, enough to win them a high place among the great warriors of India.' ઉપરના લાંબા અવતરણને ભાવાર્થ એ છે કે-વસ્તુપાલના કારભારમાં હલકા અને ખટપટી મનુષ્યના ધંધા પડી ભાંગ્યા, પ્રામાણિકતા મોખરે આવી, એણે જીર્ણતાને વરેલા છતાં પ્રાચીન નતાનો પુરાવો આપતાં મકાને સુધરાવ્યાં, વૃક્ષો રોપાવ્યાં, કુવાઓ ખણાવ્યા, બાગબગીચા વિસ્તાર્યા અને પાટનગરનો દેખાવ ફેરવી નાંખે. જ્ઞાતિ કે ધર્મના ભેદભાવને મચક આપ્યા સિવાય. તે બધા સાથે સરખી રીતે વર્યો. વિશેષમાં માત્ર વસ્તુપાલ જ નહિં પણ સાથે તેજપાલ પણ ખરો જ. ઉભય બંધુઓએ જેમ વહીવટી તંત્ર નમૂનેદાર બનાવ્યું તેમ સમરાંગણ પણ ખેડયું. એમનાં શૂરાતનનાં વર્ણન કવિઓએ ગાયા અને બારોટોએ કવિતામાં અવતાર્યા. ખંભાતમાં કર્તાહત થઈ પડેલ શૈઈદ સીદીક ]ને, દિલ્હીના સુલતાનને અને ગેધ સરદાર ઘુઘુળને તાબે કરી પોતાનામાં જેટલી સરળતાથી કલમ ચલાવાની શક્તિ છે તેટલી સરળતાથી ભાલે ફેરવવાની તાકાત પણ છે એ વાત પૂરવાર કરી આપી.

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154