________________
ગૌરવગાથા
[૯] તેમની સાથે માનપૂર્વક પત્રવ્યવહાર કરવા લાગ્યા. સાહેબના અંગ્રેજી અક્ષરમાં લખાયેલ આ એક પત્ર, ચૈત્ર સુદી ૧૫ સં. ૧૯૦૪ ની નીતિને, શાહ શ્રી સેસકરણજી જતનલાલજી સુરાણા પાસે સુરક્ષિત છે.
જેની પરાક્રમગાથા તરફ વિસ્તરી રહી છે એવા કેશરીચંદજી શાહની, લૂંટારાઓને પકડવારૂપ કાર્યથી ખુશી થઈ, બીકાનેરનરેશ રત્નસિંહજીએ વિ. સં. ૧૯૦૨ માં રતનગઢના હાકિમ તરીકે નિમણુંક કરી. આ સંબંધે સ્ટેટ તરફથી જે રૂક્કો લખવામાં આવ્યા છે તે જોતાં સહજ સમજાય છે કે રાજવીની શાહ ઉપર અસીમ પ્રીતિ હતી. રાવ અમરચંદજી સુરાણુનું વંશવૃક્ષ.
મલુકચંદ
કસ્તુરચંદજી
કુલ છ
તારાય છે,
અમરચંદજી હકમચંદજી
લક્ષ્મીચંદજી
હરિચંદજી
માણેકચંદજી લાલચંદજી કેસરીચંદજી કીસનચંદજી
ફક્તચંદજી ઉદેચંદજી
ઉત્તમચંદજી પૂનમચંદજી
જયચંદલાલજી સેસકરણજી (વિદ્યમાન)
જતનલાલજી (વિલમાન) ( શ્રીયુત હજારીમલજી બાંઠિયાના “શ્રી જૈન સત્યપ્રકાશમાંના લેખમાંથી ઉધૃત.)