________________
[ ૧૦૬ ]
એતિહાસિક પૂર્વજોની or at least to turn him out. That Akbar, whose reputation for justice and fair dealing has been unimpeachable, never doubted even for a moment the innocence of the minister is a complete ans. wer to all the charges 80 maliciously levelled against him. On the other hand, Akbar treated him with great honour and consideration.
ભાવાર્થ-ઈ. સ. ૧૫૯૫ માં રાયસિંગના જાણવામાં આવ્યું કે કરમચંદે પિતાને ગાદી ઉપરથી ઉઠાડી મેલી. બદલીમાં દલપતસિંગ અથવા રામસિંગને બેસાડી રાજ્યમાં સર્વ સત્તાધીશ બનવાનું કાવતરું કર્યું હતું. આ સમાચાર ઉપરથી રાયસિંગે કરમચંદ સામે સખત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યો અને એ વાતની જાણ થતાં મંત્રીશ્વર દિલ્હી નાસી ગયે.” (આ વાત ઉપરના ઈંગ્લીશ લખાણમાં નથી છતાં વાર્તાને સંબંધ સાંધવા મેં મૂકી છે.) આ બનાવને ઉદ્દેશીને ટાંક મહાશય હિંમતભેર લખે છે કે-આ આપને સ્વીકારવા હું તૈયાર નથી, કેમકે એની પાછળ નથી તો પુરાવાનું જોર કે નથી તે સંગને તાળ મેળવતાં સરચાઈની છાંટ ! પોતાના માલિક સામે એવું કાવતરું રચવાને કરમચંદને કંઈ કારણ ન હતું. એના સ્વભાવમાં એ જાતની લાલચને અંશ દેખાતા પણ નથી. જેઓ આ જાતનું દષારોપણ તેને શિરે કરી રહ્યા છે તેઓ પોતે પણ એકમત નથી! દલપતસિંગની તરફેણમાં કે રામસિંગની તરફેણમાં આ કાવતરું કરવામાં આવ્યું હતું તે કઈ ચોક્કસ જણાવી શકતું નથી! ઉપરાંત જે એક મહત્વની વાત છે તે એ છે કે–બાદશાહ અકબર રાયસિંગ જોડે મિત્રતાના અને પોતાના પુત્રના લગ્નના સંબંધથી જોડાયેલું હતું, તે બીકાનેરથી નાશી આવેલા કરમચંદને દિલજાનીભર્યો આવકાર આપે છે. જે કર