SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] એતિહાસિક પૂર્વજોની or at least to turn him out. That Akbar, whose reputation for justice and fair dealing has been unimpeachable, never doubted even for a moment the innocence of the minister is a complete ans. wer to all the charges 80 maliciously levelled against him. On the other hand, Akbar treated him with great honour and consideration. ભાવાર્થ-ઈ. સ. ૧૫૯૫ માં રાયસિંગના જાણવામાં આવ્યું કે કરમચંદે પિતાને ગાદી ઉપરથી ઉઠાડી મેલી. બદલીમાં દલપતસિંગ અથવા રામસિંગને બેસાડી રાજ્યમાં સર્વ સત્તાધીશ બનવાનું કાવતરું કર્યું હતું. આ સમાચાર ઉપરથી રાયસિંગે કરમચંદ સામે સખત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યો અને એ વાતની જાણ થતાં મંત્રીશ્વર દિલ્હી નાસી ગયે.” (આ વાત ઉપરના ઈંગ્લીશ લખાણમાં નથી છતાં વાર્તાને સંબંધ સાંધવા મેં મૂકી છે.) આ બનાવને ઉદ્દેશીને ટાંક મહાશય હિંમતભેર લખે છે કે-આ આપને સ્વીકારવા હું તૈયાર નથી, કેમકે એની પાછળ નથી તો પુરાવાનું જોર કે નથી તે સંગને તાળ મેળવતાં સરચાઈની છાંટ ! પોતાના માલિક સામે એવું કાવતરું રચવાને કરમચંદને કંઈ કારણ ન હતું. એના સ્વભાવમાં એ જાતની લાલચને અંશ દેખાતા પણ નથી. જેઓ આ જાતનું દષારોપણ તેને શિરે કરી રહ્યા છે તેઓ પોતે પણ એકમત નથી! દલપતસિંગની તરફેણમાં કે રામસિંગની તરફેણમાં આ કાવતરું કરવામાં આવ્યું હતું તે કઈ ચોક્કસ જણાવી શકતું નથી! ઉપરાંત જે એક મહત્વની વાત છે તે એ છે કે–બાદશાહ અકબર રાયસિંગ જોડે મિત્રતાના અને પોતાના પુત્રના લગ્નના સંબંધથી જોડાયેલું હતું, તે બીકાનેરથી નાશી આવેલા કરમચંદને દિલજાનીભર્યો આવકાર આપે છે. જે કર
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy