________________
[[ ૮૨ 3
ઐતિહાસિક પૂર્વજોની બિંબ છે. એના પરના શિલાલેખથી જાણવા મળે છે કે એના સર્જક પણ મંત્રીશ્વર જયમલજી છે.
સં. ૧૬૮૩ માં જયમલજીએ સંઘ કાઢીને શત્રુ જય, શ્રી રૈિવતાચળ (ગિરનાર ) અને શ્રી અબુદાચળ( આબુ)ની યાત્રાએ કરી હતી.
ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિપુટીની સાધનામાં જીવનને પ્રમાણપુરસ્પર વ્યતીત કરનાર આ વિભૂતિ થા મોક્ષ પુરુષાર્થની સમીપ પહોંચી જાય એમાં આશ્ચર્ય શું હોઈ શકે? ધન્ય હે એ જીવનને!
سمرقحابقحقحقحقحقحقحقحقحقح
નાંદેલનું મહત્ત્વ અહીંઆ મને પુષ્કળ ઐતિહાસિક સામગ્રી મળી...બે તામ્રપત્રો મળ્યા. તેમને એક સં. ૧૨૧૮ માં અનળદેવની સ્તુતિમાં લખવામાં { આવ્યો હતો. આ સ્થાનેથી મને કેટલાક પ્રાચીન અમૂલ્ય હરત3 લિખિત ગ્રંથે મળ્યા. આ સવ' ગ્રંથમાં છત્રીશ રાજવંશોનું વર્ણન 3 છે. તે ઉપરાંત તેમાં અતિ પ્રાચીનકાળને ભારતવર્ષની ભૂમિનું તથા
તેમાં આવેલાં નગરનું વર્ણન છે. એમાંના એકમાં વિક્રમ અને તે મહાવીરના સમયના જૈન ધર્માવલંબી રાજાઓમાં સર્વથી શ્રેષ્ઠ એવા ? શ્રેણિક તથા સમ્મતિના વંશજોને ઈતિહાસ લખેલ હતા. આ
પ્રદેશ જેને ધર્મની પ્રધાન લીલાભૂમિ છે. ચૈહાણ નૃપતિ સંબંધી ? તામ્રપત્રમાં જેનધર્મ અંગે જાણવાનું મળે છે.
- ટેડ રાજસ્થાન