________________
વાં હોડીની ધારા વહેતા મુક્તિવયુનો કકુપગલી માની બહુ હરખાતા, ધન છે
કાંટા કે પથરાથી પગમાં લોહીની ધાર
'T
F
S S
= "E
45 F S E
E E F =
F S |
.0000 0.0000
અંદર સ્થાન આપી દેત... પણ... ક્ષમા કરજો, મહાત્મન ! આપની સેવા નથી કરી શકતો...” આવા લાગણીસભર શબ્દોને બદલે ઉદ્ધતાઈપૂર્વક મેં ના પાડી દીધી. હા ! કેવી | | સ્વાર્થાન્યતા ! - વિહાર કરીને હું વહેલો પહોંચું, મારી પૂર્વે પહોંચેલા સંયમીએ દોરી બાંધી હોય, એમાં જગ્યા ખાલી હોય તો હું એના પર મારા કપડા સુકવી દઈ મારો સ્વાર્થ તો સાધી | લઉં. પણ મને પાછળ આવી રહેલા ૧૦-૧૫ સંયમીઓનો વિચાર નથી એ | આવતો, ‘લાવ, મારી પાસેની દોરી પણ બાંધી દઉં, પાછળના સાધુઓને કામ આવશે. ને મને જેમ બીજાની દોરી મળી, તો સંતોષ થયો, તો મારી દોરીથી પાછળ આવતા | || સાધુઓને પણ સંતોષ થશે. એમાં ય પેલા ઘરડા સાધુ, પેલા ગ્લાન સાધુ... એ બધા શા મુ મુશ્કેલીથી વિહાર કરે છે. ખૂબ થાકી જાય છે, ઉપાશ્રયે આવ્યા બાદ દોરી બાંધવાની કે [ પણ એમને હિંમત નથી હોતી. જો હું નહિ બાંધુ તો એ બધાએ ઉપાશ્રયે આવીને દોરી | ર બાંધવી જ પડવાની. તેઓ ત્રાસ પામવાના....શું મારી ફરજ નથી કે એમને શાતા - 8 આપવી? પણ હું સ્વાર્થી છું. મારા કપડા સુકવવા માટે દોરી પર જગ્યા મળી ગઈ છે એટલે બસ ! દુનિયાની મારે શું ફિકર !
ગોચરી માંડલીમાં ય મારો સ્વાર્થ કેવો વકર્યો છે ! મને પાત્રામાં મનગમતી છે વસ્તુઓ મળી ગઈ એટલે હું ખુશ ! પણ “પેલા હમણા જ મોટી ઓળીનું પારણું કરી - ૨ ચૂકેલા મહાત્માને અનુકૂળ વસ્તુઓ મળી કે નહિ ? પેલા પિત્તના પ્રકોપવાળાને ૨ ઠંડકવાળી વસ્તુ મળી કે નહિ ? આ મારી પાસે એ આમળા-ગુલકંદ આવ્યા જ છે. 2 લાવ, એમને પૂછું તો ખરો ! મારા પુણ્ય-પર્યાય વધુ છે, એટલે ગોચરી વહેંચનારો Es મારી બધી કાળજી કરે, પણ પેલા અલ્પપુણ્યવાળા, નાના સાધુઓની કાળજી કોણ કરે? લાવ, હું એમની કાળજી કરું...” એવો પરાર્થભાવ મને જાગ્યો નહિ.
તપસ્વીને પારણા બરાબર ન થાય તો ય મારે શું ? પેલા પિત્તવાળા મહાત્મા " ઠંડક કરનારી વસ્તુ ન મળવાથી ગરમીથી પીડાય તો ય મારે શું? નવા- નાના સાધુઓ |
મનની નબળાઈના કારણે જ ઈષ્ટ વસ્તુ ન મળવાથી મનમાં પીડાય, આર્તધ્યાન પામે, ઉગગ્રસ્ત બને તો ય મારે શું ?
ઓ અધમાધમ જીવડા ! તું કેવો સ્વાર્થી ! પરમાધામી જેવો નિષ્ફર ! આ શ્રી પંચમહાવ્રતધારી અનંતા ભવે પણ દુર્લભ, ઉત્તમોત્તમ સંયમી મહાત્માઓ મળ્યા પછી પણ શા
એમના માટે તને કશી જ લાગણી નહિ ? હાય ! મારા જીવ ! ધિક્કાર હો તને ! તારે બનવાનું હતું માખણ ! તું બની ગયો છે, પત્થર ! સ્વાર્થભાવે તારી હત્યા કરી છે. MINITIATIVITHT સ્વાર્થ ૦ (૯) DIWAITIIIIIII
8
8
‘
ક =