________________
સિજદોષો-પરગુણનું દર્શન કરતા. કુરગડુ-મૃગાવતી સમતે વેગે મુક્તિ વસ,
મને વેગે મુક્તિ વરતા. ધન તે..૨૨
સર્વપ્રસંગે નિજદોષો-પરગુણનું
'
'E
વ ) H. I .1 , )
= "E
T
F
ક્યારેક મારા આ સ્વપ્રો આખા ઉંધા પડતા દેખાયા, ત્યારે હું ખૂબ રડ્યો, ખૂબ સળગ્યો, ની ખૂબ ત્રાસ્યો. ડ, વૈયાવચ્ચક્ષેત્રે વિચારું તો ય આ જ હાલત ! હું મારા ગુરુની વૈયાવચ્ચ કરું ખરો, ડ
પણ મારા ગુરુભાઈ વધુ સારી વૈયાવચ્ચ કરે, ગુરુને પણ એમની વૈયાવચ્ચ ફાવે, ગુરુ તુ ત એ એક-બે વૈયાવચ્ચીની પ્રશંસા પણ કરે, મારી વૈયાવચ્ચની ખાસ નોંધ ન લેવાય, મેં એમાં વળી ગુરુએ મને એકાદવાર ઠપકો આપ્યો કે, “ગુરુની વૈયાવચ્ચ કેવી રીતે કરવી, જે લિ એ આ બે પાસે શીખ. તને વૈયાવચ્ચ કરતા નથી આવડતી.” ગુરુ તો સહજ રીતે જ ને બોલ્યા, પણ મારામાં ઈષ્યનો અંકુરો ફૂટી ગયો. બસ, મારું મન એ વૈયાવચ્ચીઓની 7 ના વૈયાવચ્ચના દોષો શોધતું થઈ ગયું, મારી વાણી એ મન વડે શોધાયેલા દોષોનો પ્રચાર શા કરતી થઈ ગઈ.
“ એ વૈયાવચ્ચીઓ ભલે ગમે એટલી વૈયાવચ્ચ કરે, પણ એમના ભાવો કેવા ! ક છે, એ તો મને ખબર છે. આ રીતે ગુરુને ખુશ કરીને પોતાના બધા સ્વાર્થ સાધવાનું ક 8 કામ કરે છે. ગુરુ પ્રશંસા કરે, એટલે ગુરુના ભક્તો એમના ભક્ત બની જાય. ગુરુ પાસે 8 આવેલા મુમુક્ષુઓ એમના મુમુક્ષુ બની જાય, આ છે એ કહેવાતા વૈયાવચ્ચીઓની ર ચાલબાજી !” આવા આવા વિચારો-વચનો દ્વારા મેં જ મારી જાતને ખૂબ મલિન કરી. ૩ ૩ . ક્યારેક ગુરુ એ વૈયાવચ્ચીઓની ભૂલ બદલ ગુસ્સે થયા, વૈયાવચ્ચીને સખત ૩ ણ ઠપકો આપ્યો. “તને વૈયાવચ્ચ સોંપાય જ નહિ, તદન જડ છે” એમ પણ બોલ્યા. આ છે R બધું મેં જોયું, સાંભળ્યું. હું તો રાજી રાજી થઈ ગયો. પણ માયા કરતા મને ઘણી રે 8 આવડે. હું તરત ગુરુ પાસે ગયો, “શું થયું? શું થયું ?' અને ગુરુએ ગુસ્સામાં જ એ પણ
વૈયાવચ્ચીની ભૂલો મારી આગળ રજુ કરી. હું તો અંદરખાને મસ્તી માણવા લાગ્યો, . પણ બહારથી મેં કહ્યું, “એ તો ભૂલ થઈ જાય. આપ ક્ષમાશીલ છો, માફી આપી દો,
ફરી ભૂલ નહિ કરે...” બહારથી તો મેં એમની તરફેણમાં હોવાનો દેખાવ કર્યો, પણ '' " મને પાકી ખબર છે કે “મારા મનમાં શું હતું ?' એ દિવસે મેં દોઢી ગોચરી વાપરી, “| | ખૂબ પ્રસન્નતાથી વાપરી. જે મળ્યા, એ બધાને પેલો પ્રસંગ ઠાવકાઈપૂર્વક કહ્યો અને સ “એ વૈયાવચ્ચીની વૈયાવચ્ચ ભૂલોથી ભરપૂર છે. ગુરુને પણ નથી ગમતી.” એ વાત એ ઉપસાવવાનો મેં મારી શક્તિ ઉલ્લંઘીને ય પ્રયત્ન કર્યો.
બસ...બસ...બસ... ભગવાન ! ઓ મારા તારક પરમેશ્વર ! વધુ શું કહું તને ? એક પણ જીવને માર્યા
CHAL
A ઈષ્ય ૦ (૨૨)
00000000000001.