________________
માત કને જેમબાલક તિમગર આગળ ખુલ્લા થાતી, સૂક્ષ્મપાય પણ લાજ ત્યજી ગરને વિસ્તરથી કહેતા, ધન તે... ૨૪
न
ગુણાનુમોદના ! ગુણપ્રશંસા ! પણ મારી પાસે એ નથી, કેમકે મારામાં ઈર્ષ્યા છે. હવે જો ઉપાય જ ન હોય, તો ગુણપ્રાપ્તિ કેમ થશે ? અને એ વિના મોક્ષ તો ન જ થાય. જો મોક્ષ નહિ, તો બાકી રહ્યો માત્ર સંસાર ! દુર્ગતિઓથી ભરચક સંસાર !
મારે કોઈપણ ભોગે આ ધ્રુષ્ણદોષને કાઢવો જ પડશે. ખતમ કરવો જ પડશે. સ્તુ એ માટેના જે જે ઉપાયો હોય, તે મારે આચરવા જ પડશે.
એમાં સૌથી પ્રથમ ઉપાય છે ‘જેઓને આવી ઇર્ષ્યા સતાવતી નથી, તેવા સ્મ H ગુણાનુરાગીઓના એ ગુણાનુરાગ નામના ગુણની ભરપૂર અનુમોદના ! હાર્દિક નિ
ન અનુમોદના !'
S
स्त
त
H
||
5 F
ना
य
200000000
FF > E
હવે વજ્રજમુનિ તો ઉંમરમાં સાવ નાના, દીક્ષાપર્યાયમાં પણ નાના ! એમની પાસે કોણ તૈયાર થાય પાઠ લેવા ? હું હોઉં તો મને મારા ગુરુ ઉ૫૨ જ ગુસ્સો આવે. ‘ગુરુનું મગજ ઠેકાણે નથી...' એવા વિચારો આવે. પણ એ મુનિઓએ કર્કોઈ જ વિચાર ન કર્યો. ‘વજ્રમુનિ મારા કરતા આગળ નીકળી ગયા' એવી ઈર્ષ્યા ન કરી, એમની નિંદા
મશ્કરી પણ ન કરી.
त
E FEE
ना
આજે મારી સ્થિતિ એવી છે કે જો મારા કરતા નાનો સાધુ આગળ વધે, તો હું ખમી ન શકું, એમાં ય જો ગુરુ મને એ નાના સાધુ પાસે ભણવાનું કહે તો તો મારી હાલત જ બગડી જાય.' એની સામે પેલા આર્યસિંહગિરિના શિષ્યો કેટલા મહાન !! ય તેઓ દીર્ઘ પર્યાયવાળા હતા. ત્યાગી - તપસ્વી - સંયમી - જ્ઞાની હતા... છતાં ગુરુએ એમને જ્યારે કહ્યું કે, ‘હવે વજ્રમુનિ તમને વાચના આપશે' તો એક જ પળમાં એ વાત સ્વીકારી લીધી.
स
11111111
માટે જ તો શાસ્ત્રકારોએ એ મુનિઓની અનુમોદના કરી છે. ઉમદેશમાલામાં કહ્યું આ છે કે, ‘સિંહશિસુિન્નીસાળ મદ્ ગુરુવયનું સદંતાળ | વો ર્િ વાદિ વાયત્તિ નવિ જોવિયં આ
વયાં'
મા
ભ
સં
સં
પ્રભુવીરે સમવસરણમાં કરોડો દેવો - માનવોની સમક્ષ ધન્ના અણગારની પ્રશંસા કરી,‘મારા ૧૪ હજાર સાધુઓમાં ઉત્તમોત્તમ સાધુ આ ધન્નો છે. એના અધ્યવસાય રોજ વર્ધમાન જ રહે છે.” આવું સાંભળવા છતાં ગણધર મહારાજાઓને કે હજારો પ્રે સાધુઓને ધન્ના પ્રત્યે ઇર્ષ્યા ન થઈ. ‘પ્રભુ ખોટેખોટી પ્રશંસા કરે છે, એના કરતા તો ક્ષ અમારો તપ-વૈયાવચ્ચ જોરદાર છે..' એવા વિચાર નથી આવ્યા. ઉલ્ટું બધાએ પ્રભુના ક્ષ
વચનોને સહર્ષ સ્વીકાર્યા. ધન્ના અણગારની ભરપેટ પ્રશંસા કરી.
ણ
ણ
ઈર્ષ્યા ૧ (૨૪)