________________
લઘુ-વડીનીતિ અવિધિથી કરતા શાસન હીલના પામે. બોધિદુર્લભતા વિરાધના દોષથી મુનિ વિરામે ધન તે...૬૨
પણ, પણ, પણ... એક મિનિટ ! મારે કોઈપણ નિર્ણય કરવામાં ઉતાવળ નથી કરવી. જો ભૂલથી ય હું ભ્રમણાનો ભોગ બનીશ, તો તો મારું આત્મોત્થાન કદી નહિ થાય. ગઈકાલે જ મેં પેલું પુસ્તક વાંચેલું, જેમાં એ વાત લખેલી કે,‘આપણામાં અહંકાર છે કે નહિ, એ જાણવાના ઉપાયો...' મેં એ બધું ધ્યાનથી વાંચેલું. લાવ, એ ઉપાયો ફરી યાદ કરું, મારા જીવનમાં એ બાબતો છે કે નહિ, એ ચકાસી લઉં. બસ, એ પછી જ મારે નિર્ણય કરવો છે કે,‘મારામાં અહંકાર છે કે નહિ.'
स्तु
નિ
એ પુસ્તકમાં લખેલું કે
न
+ તમે કોઈ સારા કામ કરો, નાની-મોટી સફળતાઓ મેળવો, જાતને ઘસી ૬ ગા નાંખો... છતાં એ વખતે કોઈ તમારા માટે થોડું પણ સારું ન બોલે, તમારા એ સારા કામની-સફળતાની-ઘસારાની કોઈ નોંધ ન લે... તો તમને અકળામણ થાય છે ખરી ?
स
ना
य
000000000 0 0 0 0
मा
S
તમને ઉંડે ઉંડે કોઈકના તમારા માટેના સારા શબ્દો સાંભળવાની અપેક્ષા રહે છે ખરી ?
ણ
+ કોઈ તમારા સારા કામની પ્રશંસા તો કરે, પણ એમાં વચ્ચે વચ્ચે બે-ત્રણ ભૂલો દેખાડે, એ સુધારવાનું કહે, તો એ વખતે આનંદ થાય છે ? કે પ્રશંસા સાંભળવાથી ઉત્પન્ન થયેલ આનંદ રૂપી મીઠાઈમાં કડક કાંકરા જેવી એ હિતશિક્ષા લાગે છે ? અર્થાત્ એ હિતશિક્ષા ખૂંચે છે ? એ હિતશિક્ષા ન અપાઈ હોત તો વધારે આનંદ અને એ હિતશિક્ષા અપાઈ એટલે હર્ષમાં ઘટાડો... એવો અનુભવ થાય છે ?
+ કોઈ તમારી ભરચક પ્રશંસા કરે. તમારી મહાનતા વર્ણવે, કોઈ હિતશિક્ષા ન આપે... પણ એ પછી તમારા સિવાય બીજા કોઈની પણ એ જ વિષયમાં પ્રશંસા કરે, એમની પણ મહાનતા વર્ણવે... ત્યારે તમને આનંદ થાય છે ? તમારી જેમ એ બીજી વ્યક્તિ દ્વારા પણ અનેકોનો ઉદ્ધાર થયો, એ બમણા હર્ષની વાત હોવા છતાં એ વખતે ખેદ-પશ્ચાત્તાપ તો નથી થતો ને ? તમારી પ્રશંસાના શ્રવણથી ઉભો થયેલો હર્ષ ઘટી તો નથી જતો ને ? એ બીજી વ્યક્તિના કાર્યોમાં દોષો શોધવાની ઈચ્છા તો નથી થતી ને ? એ બીજી વ્યક્તિના કાર્યોમાં દોષો મળી જાય તો એને પ્રગટ કરીને એ વ્યક્તિને હલકી ચીતરવાની મલિનપ્રવૃત્તિ તો નથી થતી ને ?
આ
આ
ભા
મ
સં
+ એવું તો નથી ને ? કે તમારી જાત અહંકાર વિનાની છે, એ દેખાડવા અને પ્રે મિથ્યા આત્મસંતોષ મેળવવા માટે જ તમે ખૂબ નમ્ર બનો છો, તમે તમારી પ્રશંસા પ્રે નથી કરતા, તમારા નામ આગળ વિશેષણો નથી લગાડતા, તમારા સામૈયા નથી કઢાવતા, પાટ છોડી નીચે જ બેસો છો, બધાને મધુરતાથી આવકારો છો, નાનાને પણ
ક્ષ|
ક્ષ
ણ
અહંકાર ૦ (૬૨)
re_z_e_E_FOL