________________
છ
અને ભિખારી, તું નાથ મારો હસતો નિહાળી, એમાં વધે ના યશકીર્તિ તારી, સમજે તે
તારી, સમજે હવે સ્વામી લઈ લ્યોને તારી,
હું દાસ તારો ભમતો લિબારી તક
( ૧૦. દોષ નં. ૯ – અપેક્ષા ,
, ૫
(r E
,૧ ૮૧
E
. ગ
= "H
?
૬ ૫
૩
૧ ૨
=
(
(૯) અપેક્ષા : મેં દીક્ષા શેના માટે લીધી છે? એનો જવાબ મન તો આપે છે કે “મોક્ષ માટે !” હું સવાર-સાંજ પ્રતિક્રમણ શેના માટે કરું છું? મોક્ષ માટે ! હું ખૂબ | ભણું છું શા માટે ? મોક્ષ માટે ! હું ગુરુજીની ખૂબ વૈયાવચ્ચ-ભક્તિ કરું છું શા માટે? | મોક્ષ માટે !
સંયમજીવનના સેંકડો-હજારો યોગો હું આરાધું છું, શા માટે ? એનો જવાબ મને રિ | | મન તરફથી એક જ મળે છે કે “મોક્ષ માટે !'
પણ આ મહાકપટી-લુચ્ચા-બદમાશ મારા મન ઉપર મને હવે ભરોસો નથી. એ આ | મન મારું હોવા છતાં મારું નથી. મારા શત્રુઓનું જાસુસીકામ આ મન કરે છે. મને ન | બધી ખબર છે, છતાં હું એને મારી શકતો નથી, એને ભગાડી શકતો નથી... ખેર ! | તોય એક વાત તો નક્કી છે કે મને મન પર વિશ્વાસ નથી, લગીરે વિશ્વાસ નથી. રે
મન મને કહે છે કે “હું નિઃસ્પૃહ છું, નિરપેક્ષ છું, નિરાશસ છું... મને કોઈ 3 9 પાસે કશી જ અપેક્ષા નથી. મને માત્ર ને માત્ર મારી આત્મવિશુદ્ધિનો જ ખપ છે. એ ?
સિવાય કશાયનો નહિ.” પણ મારે આ વાત માનતા પહેલા મારી જાતે આ બધી જ 3 # તપાસ કરવી છે કે શું હું ખરેખર એવો છું ખરો ? કે જેવો મારું મન મને કહે છે ?' ?
એકવાર એક વડીલ મુનિના મુમુક્ષુઓ આગળ મેં એ જ વડીલના દોષો ગાયા. એનાથી ગભરાઈ ગયેલા મુમુક્ષુઓ ઘરે જતા રહ્યા. વડીલમુનિને મારા પર અસદ્ભાવ ન થયો અને એ તો સ્વાભાવિક જ છે.
બીજી બાજુ પાછળથી મને પશ્ચાત્તાપ થયો, “મેં વડીલની નિંદા કરીને ઘોર પાપ આ બાંધ્યું છે, પેલા મુમુક્ષુઓના ભાવોને મેં હણી નાંખ્યા, અરેરે ! કેટલું ઘોર ચારિત્રમોહ આ| માં બાંધ્યું મેં ! કમસેકમ એની ક્ષમાપના તો માંગુ...” એમ વિચારી જાપ કરવા બેઠેલા માં વડીલ પાસે જઈ પગમાં માથું મૂકી મેં ક્ષમા માંગી, મારો અપરાધ સ્વીકારી લીધો.
એ વખતે મને એમ લાગ્યું કે “મારો આત્મા મોસૈકલક્ષી છે, માટે જ તો ભૂલ થતાની સ સાથે બેશરમ બનીને માફી માંગવા માટે મારો આત્મા તૈયાર થઈ ગયો.
પણ વડીલે મને ક્ષમા ન આપી, ઉ મને ઠપકો આપ્યો કે, “તમારી ક્ષમાનો કે ક્ષ કોઈ અર્થ નથી, તમે અનેકવાર આવા પાપો કરી ચૂક્યા છો અને હજી કરો છો. શું સ | કિંમત આવા નાટકની !”
Tણ
TWITTTTTTTTTT
અપેક્ષા ૦ (૧૧) DITINITING