Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 120
________________ શા સંગ સદા ગમે હા, દેવાધિદેવા દહેજો વિકારો, મુક્તિ કિનારે અમને હ. વૈરાગ્ય સાચો હૃદયે વસે ના, રાગી તણા સંગ સદા ગ બ , પ. E ^ S' , . ગ t “E P ૫ F T F 'વ આ રોગ દર્શાવે, છતાં “ના, ના ! મને તો આ રોગ છે જ નહિ.” એમ જીદ પકડે તો - - બહુ જ સ્પષ્ટ વાત છે કે પરોપકારી ડોક્ટર પણ એ દર્દીની ઉપેક્ષા કરશે. આ રીતે એ ? રોગની દવા નહિ થવાથી રોગ વકરશે, છેવટે મોત આવશે. | એમ હું ગુરુ પાસે પણ મારી ભૂલો ન સ્વીકારું, એ મને સામેથી ભૂલો દર્શાવે | છતાં હું જીદ પકડી રાખું કે “મારી ભૂલ છે જ નહિ' તો મારા પરમોપકારી ગુરુ પણ જો મારી ઉપેક્ષા કરશે. અને મારા એ દોષો વકરશે, છેવટે મને છઠીના ધાવણ યાદ ર્થ કરાવનારી દુર્ગતિઓ બક્ષી દેશે. ઉપદેશમાલામાં કેટલી બધી મસ્ત વાત કરી છે કે ન્નડVT દોરે..! | શા મૃગાવતીએ પોતાના અપરાધનો સ્વીકાર કર્યો. બચાવ કરવા માટે ઘણા તર્કો હોવાના Eા છતાં ગુરણી સામે બચાવ ન કર્યો, પગે પડીને ભૂલની ક્ષમા માંગી, તો એ જ વખતે મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. - મોક્ષપ્રાપ્તિ માટેનો આ કેટલો સુંદર-સરળ ઉપાય ! સ્વદોષોનો હૃદયથી સ્વીકાર ! આખા વિશ્વમાં આના જેવા સર્વોત્તમ શબ્દો કદાચ એકે ય નહિ હોય કે “હા # મારી ભૂલ થઈ ગઈ. મારો દોષ છે, મેં ખોટું કર્યું... હું માફી-ક્ષમા માંગું છું.” મારે હવે આવા બનવું છે. દરેક પ્રસંગમાં મારો જે ૧%, ૨%.... ૮૦% જેટલો E # દોષ હોય. એ મારે સ્વીકારવો જ છે. મારી નિર્દોષતાના ૯૯%, ૯૮%.. ૨૦% ને ? 3 મારે આગળ નથી કરવા, કેમકે એ બચાવ કરવાનો સ્વભાવ મારા ૧-૨-૮૦% દોષ E બાબતમાં પણ બચાવ કરતો કરી દે, એવી સંભાવના પાકી છે. 8. ભગવંત ! ભાવના તો છે મૃગાવતી બનવાની ! પણ મારો જીવડો છે પાછો ? વાંકો ! એ કંઈ મારી ભાવનાને સીધેસીધી પાર ઉતરવા નહિ દે, એટલે તારે મારા આ સહાયક બનવું પડશે, તો જ આ મહાયુદ્ધમાં હું વિજય મેળવી શકીશ. સહાય કરશો ને ? મારા માલિક ! 5 | 000000000000 સ્વદોષ બચાવ ૦ (૧૧૩) 100 100.00

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156