________________
णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स णमो त्थु ण समणस्स भगवओ महावीरस्स
એ ખોટી બાબતોને ખોટી તરીકે સ્વીકારવાનો, જાહે૨ ક૨વાનો ! એ મારા માટે ખૂબ કપૂરું થઈ પડ્યું. જે પુસ્તકની ચારે બાજુ બે મોઢ પ્રશંસા થતી હતી, એ પુસ્તકમાં ભૂલો હોવાનો જાહેરમાં સ્વીકાર કેમ કરવો ? અધૂરામાં પૂરું એ પાંચ-સાત પદાર્થોમાંના જ સ્તુ બે-ત્રણ પદાર્થો એવા હતા કે જે ‘અદ્ભુત-અદ્ભુત' તરીકે નવાજાયા હતા. આજે મારે એ ‘અદ્ભુત' પદાર્થોને ઉત્સૂત્ર તરીકે સ્વીકારવાના હતા.
卡
त
મ
न
त
ઈચ્છા ન હતી, છટકવું હતું પણ વિદ્વાન વડીલ, ગુરુ વગેરેના આદેશથી મારે સ્ત્ર એ ભૂલોનો સ્વીકાર કરવો પડ્યો. પણ એમાં ય મેં કેટલી બધી માયા કરી ! એ TM ક્ષમાપના એકદમ ટુંકમાં કરી, કોઈને વિશેષ સમજ જ ન પડે એ રીતે કરી. જે જાણકાર 7 ના હોય, જે વિશેષ ધ્યાન આપે એ જ સમજી શકે... એ રીતે એ ક્ષમાપના કરી.
स
જયારે અધ્યાત્મસાર વાંચ્યું, તેનો કદાગ્રહત્યાગ અધિકાર વાંચ્યો, ત્યારે મને ना લાગ્યું કે મહોપાધ્યાયજી મારા જ મનની વાત કરી રહ્યા છે. એના ૨૨ શ્લોકોમાં મહોપાધ્યાયજીએ કદાગ્રહદોષનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી દીધું છે.
ય
તેઓ લખે છે કે
અંદરખાને જેને પોતાની માન્યતાનો રાગ ભડકે બળતો હોય, તેના મનમાં એ કદાગ્રહની આગની વચ્ચે તત્ત્વનો બોધ થવા રૂપી વેલડી ઉગે જ કેવી રીતે ? માટે જ એ આત્મામાં પ્રશમભાવ રૂપી પુષ્પો ન હોય, એ બીજાનો હિતોપદેશ સાંભળે એ પણ ક્યાં શક્ય છે ?
મ
市
S
FY F
EE FOR
પેલા નિહ્નવોએ વ્રતો આદર્યા, તપ પણ ઘણો કર્યો, નિર્દોષગોચરી માટે સખત પ્રયત્ન કર્યો છતાં એમને ફળ ન મળ્યું એ એમના મતરાગનો જ પ્રતાપ છે. કદાગ્રહીઓ પાસે બુદ્ધિ તો છે. સદ્ગુરુ એમને શ્રુતદાન કરનાર છે. છતાં પેલો આ કદાગ્રહ એ કદાગ્રહીઓનું ગળું પકડી રાખે છે, એમને સમ્યક્શ્રુતનું ભોજન કરવા દેતો આ
નથી..
ભ
આ કદાગ્રહીઓને પોતાના જેવા કદાગ્રહીઓની - મૂઢ લોકોની જ સોબત ગમે છે. એમને ગીતાર્થો સાથે પરિચય કરવો બિલકુલ ન ફાવે. કેમકે ત્યાં તો એમનો સ કદાગ્રહ ચાલી જ ન શકે ને ? ખરેખર કાગડાઓને તો વિષ્ટામાં જ ચાંચ મારવાનું જ ગમે ને ? એમને મીષ્ટાન્ન જમવું ગમતું હશે ? કાગડાનો સ્વભાવ જ એવો છે !
પ્રે
સ
મોટી મુશ્કેલી એ છે કે આ કદાગ્રહીઓ પોતે જે પદાર્થ માનેલો હોય, એને સાચો ક્ષ ણ સાબિત કરવા માટે આકાશ-પાતાળ એક કરી બેસે. બધી યુક્તિઓ, બધા શાસ્ત્રપાઠો ણ
m
કદાગ્રહ ૭ (૧૪૩)
O