Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 149
________________ णमो त्थु णं समणस्स भगवओ महावीर मोत्थु णं समणस्स भगवओ महावीर r = 5 ૬ = "E | S E F વખતે ઉડે ઉડે એટલો અનુભવ તો થયો જ કે “આની વાત સાચી છે...' પણ એ . : અપ્રગટ અનુભવ પર મારો અહંકારનો ધાબડો એવો તો ગોઠવાઈ ગયો કે એ બિલકુલ IT પ્રગટ જ ન થાય, અને મેં કુતર્કો કરવાના શરુ કર્યા. એ મુનિએ પણ મારા કુતર્કો સામે ; 7 સુતર્કો કર્યા. પણ મારી પાસે વિદ્યાગુરુ તરીકેની સત્તા હતી, વડીલ તરીકેનું આધિપત્ય ન હતું... અંતે મેં એમને ચૂપ કરી દીધા, કદાચ એ મુનિ સ્વયં જ મારો કદાહ જોઈ ૨ ચૂપ થઈ ગયા. લિ એ પછી શાંતિથી મેં એ પદાર્થ વિચાર્યો તો મને સ્પષ્ટ લાગેલું કે “મારી જ ભૂલ | ન હતી. એમણે બેસાડેલો અર્થ જ સાચો હતો...' પણ હવે શું કરવું ? મારી ફરજ હતી ? જા કે એ બધાની હાજરીમાં મારી ભૂલ સ્વીકારવી. “મેં કરેલો અર્થ ખોટો હતો.” એ ના - સ્વીકારવું. એ મુનિને સાચો અર્થ કરી આપવા બદલ ધન્યવાદ આપવા... 1 પણ આ મારી ફરજ હું ન નિભાવી શક્યો. મારી ભૂલ હું બધાની આગળ || હ સ્વીકારવા તૈયાર ન થયો. મારા મનમાં મેં કુતર્ક પણ શોધી લીધો કે “આ રીતે પણ ૩ એકાદવાર પેલા મુનિ સાચા પડે, એટલા માત્રથી એ કંઈ મહાન નથી બની જતા. જો ક કે હું મારી ભૂલ સ્વીકારીશ, તો બધા એમ વિચારશે કે “આપણા વિદ્યાગુરુ પણ ખોટા ક ૨ અર્થો કરે છે ખરા.” અને પછી તો બધી બાબતોમાં મારા માટે શંકા કરશે. મારા તરફની 8 ૩ શ્રદ્ધા ગુમાવી બેસશે. બધા સ્વતંત્ર રીતે પોતાની બુદ્ધિ લગાડશે. આમાં એ બધાને રે ઘણા નુકસાનો થાય. માટે જ મારે જાહેરમાં મારી ભૂલનો સ્વીકાર ન કરાય. એમના પર ઉં ગુરુસમર્પણભાવાદિની રક્ષા માટે મારે માફી ન માંગવી એ જ ઉચિત છે...” અને મેં માફી ન માંગી. “બધા ઉધો અર્થ સમજેલા છે, આના કારણે મોટી છે (1 અનવસ્થા ચાલશે, ઉસૂત્રપ્રરૂપણા મારો અનંતસંસાર વધારી દેશે...' વગેરે વગેરે . સાચી સમજણને મેં અંતરમાં જ દાટી દીધી. આ કેવો દોષ ! જિનવચન સાથે આ કેવા ચેડા ! જિનવચનનો આ કેવો LI I અપલાપ ! આમાં સમ્યક્ત પણ કેમ ટકી શકે ? મારા લખેલા એક પુસ્તકના ચારેબાજુ વખાણ થયેલા, સેંકડો પત્રો અને પ્રશંસાના સી મળેલા. પણ એક વિદ્વાને એ જ પુસ્તકની પાંચ-સાત બાબતોમાં ભૂલો દર્શાવી. એના સી એ ખુલાસા કરવાનું જણાવ્યું. શરુઆતમાં તો ત્યાં પણ મેં મારી તમામ કુતર્કશક્તિ એ પાંચ-સાત બાબતોને સાચી સ્થાપિત કરવામાં લગાડી દીધી. | છતાં અંતે વિદ્વાનમુનિની સામે મારા તમામ કુતર્કો તૂટી ગયા. હવે વારો આવ્યો છે IIIIIIIIIIT કદાગ્રહ૦ (૧૪૨) IIIIIIIIIIII

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156