Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 154
________________ यो महावीरस्स णमो त्थु णं समणस्स भगवओमका णमो त्यु णं समणस्स भगवओमका 'r E સ્પષ્ટ રીતે કહીએ તો અર્થશ્રવણ આત્મસાત કરવા માટે જે ક્ષયોપશમની જરૂર છે. એ ક્ષયોપશમ પ્રગટાવી આપવાનું કામ કરે છે વિધિપૂર્વકનો સૂત્રપાઠ ! | ' હોજરી જો નબળી હોય તો શીરો ખાવા છતાં અશક્તિ દૂર નહિ થાય. કેમકે ! તું શીરો પચવાનો જ નથી. ઉલ્લુ કફ-ઝાડા વગેરે રોગો જ થવાના. એટલે સૌપ્રથમ તો તું ન હોજરીને તગડી બનાવવી પડે, એ માટે જરૂરી ઔષધો લેવા પડે. એનાથી હોજરી | સૈ તગડી બને, પછી શીરો ખાઈએ તો એ પચે, શરીરમાં શક્તિ આવે. લિ એ વાત સાચી છે કે શરીરમાં જે શક્તિ જોઈએ છે, એ શીરાથી જ આવવાની | ન છે, ઔષધથી નહિ. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે ઔષધ દ્વારા હોજરીને ના તગડી બનાવ્યા વિના તો શીરો પચવાનો જ નથી. |ી એમ આ આત્મામાં વિશિષ્ટગુણોની ઉત્પત્તિ અર્થશ્રવણાદિથી જ પ્રગટ થવાની | છે, માત્ર સૂત્રપાઠથી નહિ. એ વાત જેટલી સાચી છે, એટલી જ એ વાત પણ સાચી જ ણ છે કે સૂત્રપાઠ કર્યા વિના આત્મામાં એવી પાત્રતા જ ઉત્પન્ન નથી થતી કે એ - અર્થશ્રવણદિને પચાવી શકે, એના દ્વારા વિશિષ્ટગુણો ઉત્પન્ન કરી શકે. છું. એટલે જ સૌપ્રથમ વિધિસર સૂત્રપાઠ કરવા દ્વારા આત્મામાં પાત્રતા કેળવવી, એ ૪ પછી એના અર્થો સદ્ગુરુ પાસે સાંભળવા, એના દ્વારા વિશિષ્ટગુણોની ઉત્પત્તિ એકદમ 3 સહજ બની જશે. ફરીથી આ વાત ધ્યાનમાં લો. આત્મા = શરીર. આત્માની પાત્રતા = તગડી હોજરી પાત્રતા લાવનાર સૂત્રપાઠ = નબળી હોજરીને તગડી બનાવનાર ઔષધ વિશિષ્ટગુણોત્પત્તિ = શરીરમાં વિશિષ્ટ શક્તિ. સૂત્રપાઠ વિના અર્થશ્રવણ = ઔષધ વિના નબળી હોજરીમાં જ શીરાનું ભ| ભોજન... સૂત્રપાઠનો મહિમા માટે જ ઘણો બધો છે. (૧) શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશો-સમુદેશો-અનુજ્ઞા અને અનુયોગ હોય છે. એમાં ઉદ્દેશાદિ IN [ત્રણમાં તો સૂત્ર ગોખવું પાકું કરવું વગેરે છે. એ થયા બાદ જ અર્થશ્રવણ રૂપ અનુયોગ કરવામાં આવે છે. ઉદેશાદિ વિના સીધો અનુયોગ કરાતો નથી. ' (૨) શાસ્ત્રમાં બાર વર્ષ સુધી મુખ્યત્વે સૂત્રપાઠ કરવાનું કહ્યું છે, એ પછીના બાર MILANDIT ઉપસંહાર ૦ (૧૪૦) DOMINIMUM . EF F F Willulle આ '

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156