________________
यो त्यणं समणस्स भगवओ महावीरस्स
णमो त्थु णं समणस्स भगवओम
. . !
એ દોષો જોઈને ગાળો દેવી બરાબર નથી. 3 - સંયમીની ફરજ છે કે પોતાની ૧૦% કે ૨૦% ભૂલો પણ દૂર કરવાનો તનતોડ ડ પ્રયત્ન કરે. જયારે બીજાઓની ફરજ છે કે સંયમીઓના આવા ૧૦, ૨૦% દોષોને તું જોવાને બદલે ૯૦,૮૦% ગુણોને જોઈને પ્રમોદ ધારણ કરવો.
- એક સારા શિક્ષક હોંશિયાર વિદ્યાર્થીઓને એમની નાની-નાની ભૂલો પકડી* પકડીને બતાડવાના જ. જેથી હોંશિયાર વિદ્યાર્થીઓ એ નાની નાની ભૂલો પણ દૂર
| કરીને સૌથી વધુ ગુણાંક લાવી શકે. પણ એ વખતે લોકો જો એમ બોલે કે “આ ન, વિદ્યાર્થીઓ ભોંઠ છે. જૂઓને ! શિક્ષકે એમની કેટલી ભૂલો કાઢી' તો હકીકતમાં એ ર| આ લોકો જ ભોંઠ છે.
એમ વિષમકાળમાં પણ પ્રત્યેક સંયમી વધુમાં વધુ ગુણવિકાસ કરે, એ માટે ગુરુ ૨ તો એને એના નાના-મોટા દોષો શોધી શોધીને બતાવશે જ, પણ એ જોઈને કોઈ વળી - એ સંયમીઓને દોષભરપૂર માની બેસે, તો કહેવું પડશે કે એ જીવડો સ્વયં મૂર્ખ છે.
પ્રશ્ન : આપે શરુઆતમાં કહેલું કે આ બધું આત્મસંપ્રેક્ષણ કરતા પહેલા ભાવનાશ્રુતનો પાઠ કરવો. અર્થાત્ શાંતસુધારસ-વૈરાગ્યશતક-ઈન્દ્રિય પરાજયશતકઅધ્યાત્મકલ્પદ્રુમ... વગેરે વગેરે શ્રતોનો પુષ્કળ પાઠ કરવો અને પછી આત્મસંપ્રેષણ કરવું.
પણ આ આત્મસંપ્રેષણ તો એ શાસ્ત્રોના પાઠ વિના પણ થઈ શકશે ને ? એમાં એ સૂત્રપાઠની આવશ્યક્તા શું છે ? એ હજી સમજાતું નથી.
ઉત્તર : શ્રી યોગશતકવૃત્તિકારે કહ્યું છે કે “પરિપતમનસ્વંસનત્યં સંપાઈ ? અવ' આ (૧) સૂત્રનો પાઠ, (૨) તેના અર્થનું સદ્ગુરુ પાસે શ્રવણ, (૩) આત્મસંપ્રેક્ષણ આ
આ આખો ક્રમ દર્શાવાયો છે. એમાં જો સૂત્રપાઠ કર્યા વિના સીધું જ એના અર્થોનું માં શ્રવણ કરવામાં આવે તો એ કાચો મળ નીકળી જવા બરાબર છે.
આશય એ છે કે જેમ ખોરાક ખાધા બાદ અમુક ખોરાક લોહી વગેરે રૂપે બને, અને બાકીનો ખોરાક મળ રૂપે બનીને શરીરમાંથી નીકળી જાય. પણ જયાં સુધી લોહી “ વગેરે બન્યું ન હોય ત્યાં સુધી એ મળ કાચો મળ કહેવાય. એ જો નીકળી જાય, તો કે ક્ષ શરીરમાં શક્તિ ઉત્પન્ન જ ન થાય. એમ જો સૂત્રપાઠ વિના અર્થ શ્રવણ કરવામાં આવે, ક્ષ ણ તો એ ઝાઝો લાભ ન કરે.
વ 1 + 20 TOા
CommigramTM
ઉપસંહાર (૧૪૬)
જminimming