________________
ओ महावीरस्स णमो त्थु ण समणस्स भगवओ महाली
णमो त्यु णं समणस्स भगवओ महार
જે
. ગ .1 % ૩, ૫,
= 4 5 g ૫ ?
બે વર્ષ મુખ્યત્વે અર્થ પાઠ કરવાનું કહ્યું છે. એ પણ સૂત્રની મહત્તા દર્શાવે છે. ': (૩) ઉપાધ્યાય જેવું વિશિષ્ટપદ માત્ર ને માત્ર સૂત્રપાઠ માટે ફાળવવામાં આવ્યું | ' છે. એમને મુખ્યત્વે આ એક જ કામ સોંપાયું છે “સૂત્રદાન'જો સૂત્રની વિશિષ્ટ કિંમત 5 તુ ન હોત, તો એને માટે ઉપાધ્યાયપદ જેવું મોટું પદ રાખવામાં ન આવત.
(૪) સૂત્ર ન ભણે તેને અને ભણેલું સૂત્ર ભૂલી જાય એને.. બંનેને પ્રાયશ્ચિત્ત | દર્શાવાયું છે. | (૫) કાલગ્રહણાદિ તમામ વિધિ - યોગોદ્વહનવિધિ મુખ્યત્વે સૂત્ર માટે છે.
(૬) અમુક અમુક કાળમાં અમુક સૂત્રો ન ભણી શકાય. વગેરે જે નિરૂપણ છે. આ એ પણ દેખાડે છે કે સૂત્રની કિંમત ઓછી નથી. ' હા ! અર્થશ્રવણ મુખ્ય છે, એની ના નથી. પણ સૂત્રપાઠ પ્રથમ છે, એ પણ | ભૂલવું ન જોઈએ.
એવું પણ લાગે છે કે આજે શક્તિ હોવા છતાં આપણે સૂત્રપાઠ કરતા નથી, અને જે R સીધા અર્થો જ વાંચીએ.. સાંભળીએ છીએ. માટે જ એ અર્થો બુદ્ધિમાં ઉતરવા છતાં, એ છે જીવનમાં ઉતરતા નથી. એ શ્રુતજ્ઞાનમાંથી પરિણતિઓનું પ્રકટીકરણ થતું નથી.
એટલે જ ફરી આ વાત ધ્યાનમાં લો કે (૧) સૂત્રપાઠ. (૨) સદગુરુ પાસે અર્થશ્રવણ. (૩) સૂત્ર અને અર્થના આધારે આત્મસંપ્રેષણ .
આ ક્રમમાં ગરબડ ન થવી જોઈએ. એમાં જેટલી ગરબડ, સફળતા એટલી ઓછી ! આ ત્રણેયમાં શાસ્ત્રીયવિધિનું બરાબર પાલન કરવામાં આવે, તો સફળતા આ એટલી મોટી !
એક વિશાળકદના લખાણરૂપ આ આત્મસંપ્રેક્ષણમાં જિનાજ્ઞાવિપરીત કંઈપણ ભી લખાયું હોય તો મન-વચન-કાયાથી મિચ્છા મિ દુક્કડે માંગું છું.
૨
'=
ક.
नमोऽस्तु तस्मै जिनशासनाय
૨
=
૨
$
૯
$
C
O
ઉપસંહાર. (૧૪૮)
US