Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 147
________________ णमो त्थु ण समणस्स भगवओ महावीरस्स णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स मां પદાર્થને સાચો સાબિત કરવા આકાશ-પાતાળ એક કરું અને બીજા ગચ્છને માન્ય વાતને न ખોટી સાબિત કરવા જાનની બાજી (!) લગાવી દઉં' આ બધું શું સૂચવે છે ? આ મારો તત્ત્વરાગ છે ? કે ગચ્છરાગ ? આનંદઘનજી બોલ્યા છે કે ‘ગચ્છના ભેદ બહુ નયણ સ્ત નિહાળતા. તત્ત્વની વાત કરતા ન લાજે..' એ વચનનો ૫રમાર્થ શું મારે સમજવાની સ્ત્ર જરૂર નથી ? S ITION त जि મારી ફરજ એક જ છે કે જે વિવાદાસ્પદ બાબતો છે, એમાં (૧) બંને પક્ષની સ્મે બધી વાતો ધ્યાનથી વિચારીને તત્ત્વનિર્ણય કરવો. (૨) જ્યાં સુધી એ શક્ય ન બને, 7 ત્યાં સુધી મારે મારા ગચ્છની વાત માનવી ખરી, પણ એમાં ‘ઈતર ગચ્છની વાત ખોટી 7 શા જ છે' એવા વિચાર પર ન આવવું. માત્ર ‘હું જ્ઞાની નથી, એટલે હાલ મારા ગુરુ શા स જે કહે, તે પ્રમાણ...' એમ વિચારવું. ना य આ ભ ખરી હકીકત તો એ છે કે ઉભયપક્ષની વાત સાંભળ્યા પછી પણ ‘સચોટનિર્ણય જ લેવાય, એ નિર્ણય સાચો જ હોય...' એવો એકાંત નથી. કોઈ એકપક્ષને વ્યવસ્થિત રજુઆત કરતા ન આવડે, તો એ હારી પણ જાય. પણ એટલા માત્રથી એ ખોટો જ હોય એવું જરૂરી તો નથી જ. જૂઓને, આપણા જૈનાચાર્ય બૌદ્ધો સામે બે-બે વાર વાદમાં હારેલા, શું આનો અર્થ એ છે ? કે ‘જૈનદર્શન ખોટું છે, બૌદ્ધદર્શન સાચું છે ?' એ જ જૈનાચાર્ય ત્રીજીવાર જીતી ગયા... આ બધું જોતા. એમ ચોક્કસ લાગે કે ઉભયપક્ષની વાતો સાંભળ્યા પછી નિર્ણય ચોક્કસ લેવો, પણ એમાંય જડ આગ્રહવાળા ન બનવું. સ્યાદ્વાદ ઘણો વિશાળ છે, શક્ય છે કે કોઈક કોઈક અપેક્ષાએ એ ખોટો લાગતો મત પણ સાચો હોઈ શકે છે... પેલા સિદ્ધર્ષિગણિને ૧૭ વાર બૌદ્ધમત સાચો લાગ્યો અને ૧૭ વાર જૈનમત સાચો લાગ્યો તથા એ બંને ય મતો ૧૭-૧૭ વાર ખોટા FF?_ _____ न કદાગ્રહ (૧૪૦) પણ લાગ્યા. આ મારા વામણા જ્ઞાનના આધારે હું એકાંતે એમ કહું કે ‘આ બાબતમાં અમે જ સાચા છીએ, બીજા બધા ખોટા છે...' એ મારી મોટી ભૂલ છે. ભ m ना સં મને તો પેલી યોગદૃષ્ટિની પ્રરૂપણા ખરેખર આશ્ચર્ય પમાડે છે. પૂર્વાચાર્ય એમ સં કહે છે કે 'બૌદ્ધ-કપિલ વગેરે સર્વજ્ઞ હતા...' તરત પ્રશ્ન થયો કે જો બધા સર્વજ્ઞ જ હતા, તો બધાની દેશના એકસરખી હોવી જોઈએ, કેમકે બધાનું જ્ઞાન એકસરખું જ પ્રે છે, તો પ્રરૂપણામાં ભેદ ન પડવો જોઈએ. જ્યારે અહીં તો બધાની પ્રરૂપણા પરસ્પર વિરુદ્ધ છે. માટે એમને સર્વજ્ઞ કેમ મનાય ?' ક્ષ ણ m જ

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156