________________
वीरस्स णमोत्थु ण समणस्स भगवओ महावीरमा
मोत्यु णं समणस्स भगवओ महावीर
= =
• =
(1 M
= "E
૫ 42
E
'
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ પ્રત્યુત્તર આપ્યો કે -
‘(૧) એ બધાની દેશના તો એક જ હતી. પણ શ્રોતાઓના આધારે એના || ' અર્થઘટન જૂદા જૂદા થયા. જેમ વરસાદનું પાણી સમાન હોવા છતાં નદી-તળાવ-સમુદ્ર
વગેરેને આધારે એ જૂદી જૂદી રૂપે પરિણમે છે, એમ અહીં સમજવું. આમ હકીકતમાં નું | બધાએ એક સરખી જ દેશના આપી છે.
(૨) અથવા તો એમ પણ શક્ય છે કે જેમ ડોક્ટરોનું જ્ઞાન એકસરખું હોવા છતાં જ ત્તિ દર્દીને આધારે જૂદી જૂદી દવા આપે, એમ અહીં બધા સર્વજ્ઞોનું જ્ઞાન એક સરખું જ ન હોવા છતાં સામે રહેલા શ્રોતાઓની પાત્રતાને આધારે સર્વજ્ઞોએ જૂદી જૂદી દેશના શા આપી હોય... આમ દેશના જૂદી જૂદી હોવા છતાં પણ તેઓ સર્વજ્ઞ હોઈ શકે છે.
- આ કેટલી બધી આશ્ચર્યજનક બાબત ! આપણે તો બહુ જ સ્પષ્ટ રીતે માનીએ જ છીએ કે “ગૌતમબુદ્ધ વગેરે સર્વજ્ઞ નથી જ. એની સામે સૂરિપુરંદરશ્રી એ તમામને | સર્વજ્ઞ સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરે છે. (આવું કરવા પાછળ એમનો કોઈક :
આશય ચોક્કસ હશે જ..) # જો ગૌતમબુદ્ધ જેવાને સર્વજ્ઞ સાબિત કરવાની યુક્તિઓ આપવા રૂપ વિશાળતા
જૈન-આચાર્યો દર્શાવતા હોય તો એનો ભાવાર્થ તો એ જ ને ? કે ઈતરગચ્છની # માન્યતાઓ પાછળ પણ શું યુક્તિઓ હશે ?.. કમસેકમ એટલું તો મારા જેવાએ ક વિચારવું જ જોઈએ. વગર વિચાર્યું ધડ઼ દઈને એમને ખોટા જાહેર કરી દેવા એ મારી ૩ વધુ પડતી જડતા કહેવાય. “એ બધા ઈતરગચ્છવાળાઓ ઉસૂત્રપ્રરૂપકો છે, શાસ્ત્રબોધ ? વિનાના છે, અધકચરું ભણેલા છે. તદ્દન અજ્ઞાની છે...” વગેરે વગેરે વિચારવું-બોલવું ? એ શું મારા માટે યોગ્ય ખરું ?
આ ગચ્છીયકદાગ્રહ વગેરે કરતા પણ સૌથી વધુ ભયાનક છે. સ્વચિંતનકદાગ્રહ ! મારા ગચ્છે કે મારા ગુરુએ જે માન્યું એ કરતા પણ મેં જે સ્વયં ચિંતન કરેલું હોય એના | પર મારો રાગ સહજરીતે જ વધારે હોય છે. કેમકે ગચ્છ અને ગુરુ પણ છેવટે તો મારી | જાત કરતા ઘણા દૂર ગણાય. મારી જાતનો મારી સાથે તો અભેદ છે. એટલે જ મેં | સ, જે પદાર્થ દઢ કરેલો હોય, એ તો હું લગભગ છોડી જ ન શકું.
મને યાદ છે કે હું એકવાર ૭-૮ મહાત્માઓને પાઠ આપતો હતો. એક પંક્તિનો ક્ષા અર્થ મેં મારી રીતે કર્યો, બીજા બધાએ તો એ અર્થ સ્વીકારી લીધો. પણ એક મુનિએ ક્ષ
એમાં એક-બે દોષો દર્શાવ્યા, અને પોતાની રીતે અન્ય અર્થ દર્શાવ્યો. મને પણ એ જ
IિAL
100
કદાગ્રહ ૦ (૧૪૧)