________________
णमो त्थु णं समणस्स भगवओ महावीरस्म
વાત એ
णमो त्थु णं समणस्स भगवओ मह
E F
, સત્યનો પક્ષપાત માત્ર કુળરાગથી પ્રેરાયેલો હતો ને ? એમાં સાચી સમજણ તો ભળી તે ન હતી ને ?
પણ કમ્મપયડિના ક્ષેત્રમાં દિગંબરોની ઉંડાઈ જોઈ, શ્વેતાંબર પક્ષના કર્મગ્રન્થોની | તુ જેમ દિગંબરીયગ્રન્થોમાં પણ ઉંડાણ જોવા મળ્યું, કેટલાક જટિલ પ્રશ્નોના સમાધાન |
દિગંબર ગ્રન્થોના આધારે પ્રાપ્ત થયા... ત્યારથી એ ક્ષેત્રમાં પણ મારો કદાગ્રહ માંદો la જે પડ્યો. કર્મગ્રન્થ ભણતી વખતે અમુક પ્રશ્નો ઉભા થયેલા, એનું તત્કાળ સમાધાન ન નિ મળેલું. મને કેટલાક વિદ્વાનોએ સૂચન કરેલું કે “તમે દિગંબરના અમુક ગ્રન્થો વાંચો...” 7પણ એ વખતે મેં સ્પષ્ટ ના પાડેલી કે “એમના ગ્રન્થમાં કશું ન હોય...' પણ જ્યારે | ના અમુક બાબતોમાં એમના ગ્રન્થોમાંથી સારા સમાધાનો મળ્યા, ત્યારે મને થયેલું કે “ના, * મારે જાગ્રહી ન બનવું જોઈએ. મારે તત્ત્વગ્રાહી બનવું જોઈએ. તો જ મને સાચા ક પદાર્થો પ્રાપ્ત થાય. એ વાત ચોક્કસ કે શ્વેતાંબર પરંપરામાં તમામ પદાર્થો ૧૦૦ પણ ટચના સોના જેવા છે. પરંતુ વચ્ચે વચ્ચે જે ધરતીકંપાદિ મોટા આક્રમણો આવ્યા, એના પર ૨ કારણે આપણા ઘણા શાસ્ત્રો ખતમ થઈ ગયા. એમાંની કોઈક બાબતો જો દિગંબર ૨ ગ્રન્થોમાં સચવાઈ ગઈ હોય તો એ મેળવવામાં શું વાંધો ?
આ બે કરતા વધુ ખરાબ કદાગ્રહ હતો ગચ્છીયમાન્યતાનો ! પણ આ બધી વ સમજણ બાદ મારે એ કદાગ્રહ છોડી દેવો છે. જેમ મારો ગચ્છ એ ગચ્છ છે, એમ ર બીજો ગચ્છ પણ ગચ્છ જ છે. જેમ મારા ગુરુજનો સુવિદિત છે. શાસ્ત્રજ્ઞાતા છે... એમ ત્ર બીજા ગચ્છના વડીલો પણ શાસ્ત્રજ્ઞાતા હોઈ જ શકે છે. 8 વળી જ્યારે પણ કોઈક પદાર્થ અંગે વિવાદ ઉત્પન્ન થાય તો એનો નિર્ણય લેવા રે
માટે બંને પક્ષની બધી વાતો સાંભળવી જોઈએ, વિચારવી જોઈએ. માત્ર એક જ પક્ષની | વાત સાંભળીને નિર્ણય કરવામાં આવે, તો તો એ નિર્ણય ખોટો લેવાઈ જવાની શક્યતા | પોકી છે.
કોર્ટમાં પણ જયારે કેસ ચાલે, ત્યારે જજ બંને પક્ષની બધી વાતો સાંભળ્યા - વિચાર્યા બાદ જ નિર્ણય આપે છે, એકાદપક્ષની વાત સાંભળીને નહિ. કોર્ટનો સિદ્ધાન્ત
છે કે “હજાર દોષીઓ નિર્દોષ છૂટી જાય એ ચાલે, પણ એક નિર્દોષને ખોટી રીતે છે સજા ન થવી જોઈએ..' અલબત્ત આ લૌકિક કોર્ટ છે, પણ જિનશાસનમાં પણ એની છે એ અમુક બાબતો તો લાગુ પડે જ ને? હું અમુક ગચ્છનો છું, એટલે એ જ ગચ્છની બધી
વાત સાચી માનું, બીજાની વાત સાંભળું વિચારું પણ નહિ. “મારા ગચ્છને માન્ય
'CATIO
કદાગ્રહ૦ (૧૩૯)
IIMIT