________________
णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स णमो त्थु ण समणस्स भगवओ महावीरस्स
ન
હું મારા અભિમાનમાં હતો, સમજણની ખામીનો મને અંદાજ ન હતો. પણ મારું સ્તુ પરમ સદ્ભાગ્ય કે એક દિવસ મારી આંખ ઉઘડી.
ભેગા કરીને પ્રભુભક્તિ કરાવતા, સજ્જન બનવાની વાતો કરતા... એ બધું મને વાહિયાત લાગતું.
મેં અધ્યાત્મસાર નામનો ગ્રન્થ જોયો, એમાં ભગવદ્ગીતાના જ કુલ ૪૦ શ્લોકો મૈં સાક્ષીપાઠ તરીકે લેવામાં આવેલા મેં જોયા. મને ભારે આશ્ચર્ય થયું. મહોપાધ્યાયજી સ્મ નિ જેવા મહાત્મા પણ ભગવદ્ગીતાના સુંદર શ્લોકોને સન્માન આપે છે, તો હું એ બધાને 7 ગાળો કેમ ભાંડી શકું ?
શા
ना
ષોડ઼શક પ્રકરણમાં દૃષ્ટિસંમોહ દોષનું સ્વરૂપ જોયું. ત્યાં પણ મને મારી ભૂલ પકડાણી. જૈનદર્શન પાંચ મહાવ્રત કહે છે, જૈનેતરો એ જ વસ્તુને યમ કહે છે. હવે આ તો માત્ર નામનો જ ભેદ છે, પદાર્થ તો એક જ છે. છતાં ‘યમ ખોટા અને મહાવ્રત સાચા' એમ માત્ર જડતા પકડીને બોલવું તે દૃષ્ટિસંમોહ છે. હવે હું તો લગભગ આવું જ કરું છું ને ? જૈનેતરોની ઘણી બધી વાતો જૈનદર્શનને મળતી હોવા છતાં હું તો ‘આ જૈનેતર બાબત છે, .માટે ખોટી' એમ કહીને એને ધુત્કારી કાઢતો હતો. મને ભાન થયું કે હું દૃષ્ટિસંમોહનો ભોગ બનેલો છું.
આ
HD |
બત્રીશ-બત્રીશીમાં જ્યારે મેં વાંચ્યુ કે ‘જૈનેતર શાસ્ત્રોમાં પણ જે સુંદર પદાર્થો છે. એ બધા જૈનદર્શનમાંથી જ પ્રગટેલા છે, એટલે જ એ પદાર્થો ખરેખર તો દ્વાદશાંગીના જ પદાર્થો કહેવાય. આ હકીકત હોવાથી જો જૈનેતરશાસ્ત્રોના એ યોગ્ય પદાર્થોને ખોટા કહેવામાં આવે, તો એ દ્વાદશાંગીની જ આશાતના ગણાય.’
મારી ઘણી બધી ભ્રમણાઓ ભાંગી ગઈ, મને પેલો શ્લોક યાદ આવી ગયો કે 'पक्षपातो न मे वीरे न च द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥'
REF_^F_ #_b_5_FF
સૂરિપુરંદરશ્રી કેટલી વિશાળદૃષ્ટિ ધરાવે છે ! એ કહે છે કે ‘મને વીરપ્રભુમાં કોઈ પક્ષપાત નથી, કે કપિલાદિ જૈનેતરો પર દ્વેષ નથી. તો જેનું વચન સાચું જણાય, એનો સ્વીકાર કરું છું.
સં
त
य
આ
ભ
આ બધા કરતા ય જ્યારે મેં યોગના ગ્રન્થો વાંચ્યા, અનુભવીઓ પાસે એનો ક્ષ નિચોડ મેળવ્યો, ત્યારે તો હું ખરેખર અતિ-અતિ આશ્ચર્ય પામ્યો. યોગની આઠ સ પણ દૃષ્ટિઓમાંથી પ્રથમ ચારર્દષ્ટિ તો મિથ્યાત્વગુણસ્થાનકની જ છે, અને છતાં એમાં ઘણો ણ
m.................................
કદાગ્રહ ૭ (૧૩)