Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 143
________________ समणस्स भगवओ महावीरस्सः णमो त्थु णं समणस्स भगवओमकी ને છે. સેંકડોવાર અઘરી-અઘરી પંક્તિઓના અર્થો મેં બેસાડ્યા છે અને વિદ્વાનોને પણ . : આશ્ચર્યચકિત કરી દીધા છે. દરેક પંક્તિના અક્ષર-અક્ષરનો સચોટ અર્થ કરવાની કોઈક ને : આગવી સૂઝ મારામાં છે, અને એ માટે હું આખા ય શ્રમણ સમુદાયમાં પ્રખ્યાત બની | 7 ચૂક્યો છું. એટલે હું જે ચિંતન કરું, હું જે અર્થ કરું એ જ સાચો હોય. બીજાઓ તો તું | પાણીમાં છબછબિયા જ કરી જાણે છે. પણ શાસ્ત્રસમુદ્રના પેટાળમાં જઈને મહામહેનતે રહસ્યરત્નો લાવવાનું કામ તો માત્ર મને જ ફાવે છે. એટલે મારા ચિંતન-મારા પદાર્થો , = સો ટચના સોના જેવા જ હોય. Rા. મારામાં આવા અનેક જાતના કદાગ્રહો હતા અને એ ધીરે ધીરે ઓગળતા પણ તે ના ગયેલા. એક વાત તો સ્પષ્ટ જ છે કે હું જૈનકુળમાં જન્મેલો એટલે નાનપણથી મને સતત જ * એ જ સાંભળવા મળતું કે “આપણા ભગવાન જ સાચા-મહાન ! આપણા શાસ્ત્રો જ TET | સાચા !” સતત આવું સાંભળવાના કારણે મારા મનમાં એક વાત એકદમ દૃઢ થઈ IST ગયેલી કે “અજૈનોના શાસ્ત્રોની તમામે તમામ વાતો ખોટી !” જૈનદર્શન ૧૦૦% સત્ય છે, એ વાત સાચી હોવા છતાં એના આધારે બીજાઓ 3 ઉપર જે ધિક્કારની, તિરસ્કારની લાગણી પેદા થઈ એ તો ખોટી જ હતી. પણ આ રે ૩ વાત તે વખતે હું સમજી શક્યો ન હતો. એટલે જ જૈનેતરોની કોઈપણ સારી બાબત છે આવે તો પણ હું સ્પષ્ટ બોલતો કે “એ બધા તો મિથ્યાત્વી છે, ઍમની પ્રશંસા આપણે રે એ ન કરાય. એમના તો ધર્મકાર્યો પણ અધર્મકાર્યો જ ગણાય...' મીરાંની કૃષ્ણભક્તિની વાતો સાંભળતો, ત્યારે બોલતો કે “આ રીતે ભરબજારમાં 8 ગીતો ગાવા, એ કંઈ ભક્તિ કહેવાય ! આ તો નર્યો અવિવેક છે. ભક્તિ તો છે | જૈનશાસનની ! જેમાં ભરપૂર વિધિ અને વિવેક ભળેલા છે...' કોઈ ભગવદ્ગીતાના શ્લોકોના બેહદ વખાણ કરતું ત્યારે હું બોલતો કે “એ કપટી કૃષ્ણ બનાવેલા શ્લોકોની શું કિંમત ! ચંડાલના ઘરનું પાણી ગમે એટલું મીઠું હોય, કુળવાન માણસોથી એ પાણી ન પીવાય. એમ ભલે ને ગીતામાં સારામાં સારા શ્લોકો / હોય, પણ છેવટે તો એ એક કપટી-રાજકારણી-મિથ્યાત્વી કૃષ્ણ કે તેના અનુયાયીઓએ એ બનાવેલા શ્લોકો જ ને ? આપણે એની પ્રશંસા ન કરાય. આપણા ગ્રન્થોમાં હજારો- સં લાખો શ્લોકો છે જ, એની પ્રશંસા જ આપણે કેમ ન કરીએ ? કુંભમેળામાં કરોડો હિંદુઓ ભેગા થાય એ મને મશ્કરીપાત્ર લાગતું, અજૈનોના ગંગાસ્નાનાદિ કાર્યોની હું ભરપેટ મજાક કરતો, અજૈન સંન્યાસીઓ લાખો હિન્દુઓને અ 로 D IAMO કદાગ્રહ૦ (૧૩૬) DITION

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156