________________
णमो त्थु ण समणस्स भगवओ महावीरस्स णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स
ભલે અશક્તિના કારણે મારે હેરાન થવું પડે...
ગુરુ કહે કે ‘ત્રણે ટાઈમ ત્રણ-ત્રણ જુમ્મા જેટલું વાપર' તો હું વાપરીશ, ભલે
મ
मा
ને એના કારણે મને ઝાડા છૂટી જાય...' ગુરુ કહે કે ‘આજે બાર કલાક ઉંઘી જા.' તો
સ્તુ હું ઉંઘી જઈશ, ભલે ને પછી ઉંઘ ન આવવાના કારણે પડ્યા રહેવું પડે અને કંટાળો સ્તુ અનુભવવો પડે...
હા ! ગુરુ કંઈ ચોવીસ કલાક તો મારા પર ધ્યાન ન આપી શકે, એમને તો મારા જેવા કેટલાયને સાચવવાના હોય. તો હું ગુરુ ઉપરાંત આ વૃંદના ભણેલા-ગણેલા, – સંયમી બે વડીલ મહાત્માઓને પણ મારા માથે સ્વીકારું છું. એ બે પણ જે કહે એ મારે ક૨વાનું. ભલે મને એ ગમે કે ન ગમે. હા ! એ બંને જૂદી જૂદી સલાહ આપે, તો છેલ્લે ગુરુને પૂછી લઈશ. પણ એ બંને એકમતવાળા બને. તો મારે એમની વાત સ્વીકા૨વાની જ.
त
स्पे મારે મારા ગીતાર્થ-સંવિગ્ન ગુરુમાં દૃઢ વિશ્વાસ મૂકવાનો છે કે એ જે કંઈપણ સ્મ નિ કહેશે, એ મારા હિત માટે જ કરશે. એ જે કંઈપણ કરશે, એ મારા હિત માટે જ કરશે. જ્ઞ 1 મારે એ વાત સ્વીકારી જ લેવાની.
श
स
આ ઉપરાંત બીજા સાધુઓ કે શ્રાવકો મને કંઈપણ સૂચન,કરે, તો એ પણ મારે સાંભળવું. એ માટે મારે નક્કી કરેલા બે વડીલોની અને છેલ્લે ગુરુજીની સલાહ લઈ લેવી કે ‘મને અન્ય સાધુઓ કે શ્રાવકો ઉપર મુજબ સૂચના કરે છે, તો મારે શું કરવું ?' પછી એ બે વડીલો કે ગુરુ જે કહે એ મારે અપનાવી લેવું.
મારા માટે એ શ્રેષ્ઠતમ સાધના બની રહેશે. તપ કરવો, સ્વાધ્યાય કરવો, વૈયાવચ્ચ કરવું એ બધા કરતા ય મનને ગુરુચરણે વોસિરાવી દેવું. મનની માન્યતાઓનું આ ગુરુચરણે સમર્પણ કરી દેવું... એ ઘણું ઘણું ઘણું અઘરું છે.
પણ એ અતિ-અતિ-અતિ અઘરી સાધના પણ હું કરીશ.
ભ
ણ
મારા પ્યારા પરમેશ્વર ! મારી સાધનાની સફળતાનો એક માત્ર આધાર માત્ર ને માત્ર તું છે, હવે મારી જીદને સળગાવી નાંખવાનું આ અઘોર કૃત્ય કરવામાં તું સદૈવ સહાયક બનજે.
........................ જીદ
(૧૩૪)
न
FF?_ __E F
mm
113
त
स
य
આ
મ
- *.
જ છે