Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 139
________________ જો હર્ષ ભરેલા મુજ હૃદયમાં નાથ ! તું આવી વસે, તો ઘોર પાપોના સવિ બંધન તૂટે પળવારમાં. આટલું... ઉપધાનની ૯૦ માળ થઈ. ચડાવાની ૨કમ મેં મારા કહેવા પ્રમાણે ૮-૧૦ જગ્યાએ આપી દેવાનું જણાવ્યું. ટ્રસ્ટીઓએ અન્ય સ્થાને વા૫૨વાની ઈચ્છા દર્શાવી. તેઓ પૈસા તો ખર્ચ જ નાંખવાના હતા, પણ ‘એ મારા કહેલા સ્થાને ન ખર્ચે, એ સ્તુ ન ચાલે' એ જીદ મેં પકડી. પણ હવે ટ્રસ્ટીઓને મારી ગરજ ન હતી. એમણે મને દાદ સ્તુ ન આપી. त त મારી જીદ પ્રમાણે તેઓ ન વર્ત્યા, એટલે મને ચડ્યો ગુસ્સો ! ચાતુર્માસના સ્મ ← અંતિમદિને પરિવર્તન વખતે વ્યાખ્યાનમાં હું કેવો ગુસ્સે થઈ ગયેલો. ‘આ ટ્રસ્ટીઓ અમારા બાપ બની જાય છે. તેઓ પોતાનું ધાર્યું કરે છે. ભવિષ્યમાં આ સંઘમાં હું. કદી 7 શા ચોમાસું ન કરું...' વગેરે વગેરે કેવા અપશબ્દો બોલેલો. स ना य Q O O O O O O O ooooooo બસ, એ પછી તો એકેય ટ્રસ્ટી મને મળવા પણ ન આવ્યા, મારા વિહાર વખતે પણ બધા જ ગેરહાજર રહ્યા. વાતે વાતે મારો જીદનો સ્વભાવ આવા સંકલેશો જન્માવતો રહ્યો. ‘દિવાળીના વેકેશનમાં બાળકોની શિબિર તો ગોઠવવી જ પડશે. એમને જોરદાર પ્રભાવના આપવી જ પડશે.' ભ ‘રવિવારની શિબિરમાં જમણવાર રાખવો જ પડશે. અને બધાને વ્યવસ્થિત ભોજન કરાવવું જ પડશે.' ‘દરેકે દરેક ટ્રસ્ટીએ કમસેકમ દિવસમાં એકવાર તો મને વંદન કરવા આવવું જ પડશે.' ‘અમે સાત વાગે પ્રતિક્રમણ ચાલુ કરી દેશું, કોઈની રાહ નથી જોવાના. અહીંના શ્રાવકોને ન ફાવે તો તેઓ જૂદું કરી લે, અમે એમના માટે સાડાસાતનો સમય ક૨વા આ નથી.' FF • F #FF000mmmm શા स ना આ ‘ચોમાસા દરમ્યાન મારા ભક્તો-મહેમાનો બહારગામથી આવે, તો એમને મ જમવાની વ્યવસ્થા શું ? એમને માટે ચાર મહિનાનું મહેમાનો માટેનું રસોડું ખોલવું જ પડશે. અમે ક્યાં વારંવાર બધાને ગૃહસ્થોના ઘરે મોકલીએ ? તથા એ બધાને રહેવા માટે એકાદ ખાલી ફલેટ પણ રાખવો પડશે...' .. ‘તમારે બધાએ વહેલો વિહાર કરવો હોય તોં કરજો. હું તો મોડો જ વિહાર ક્ષ કરવાનો. ભલેને ગમે એટલો મોટો વિહાર હોય, અંધારામાં વિહાર થોડો જ કરાય. સ ણ તમે બધા જતા રહેશો તો હું છેલ્લે એકલો આવીશ, મને કોઈનો ભય નથી.' ણ D જીદ ૭ (૧૩૨) mmmm

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156