Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 138
________________ ખી બનીશ. તારા ચરણને મીશર. આટલું... છે તાહરી, તે હું નહીં હારું હવે, નિર્ભય બન્યો વિજયી બનીશ. તા. - જેને સહાય છે તાહરી, તે હની * T' Ir *IS IT F E F T જોવા બેસી જાય છે. બપોરે બે-ત્રણ કલાક શ્રાવકોના ઘરે પસાર કરી દે છે. ક્યારેક | તો ઘરોમાં જ સોફા પર ઉંધી જાય છે. આખા દિવસમાં ત્રણેક સામાયિક પણ કરતા તેને નથી... આવા મુમુક્ષુઓને રાખવામાં મજા નથી.' પણ હું ય જીદે ચડ્યો. “હજી નવા છે, ધીમે ધીમે ઘડાશે..” એમ કહીને એ જ બંનેને મારી પાસે જ રાખ્યા. છેવટે એકવાર ગૃહસ્થના ઘરે કંઈક ગરબડ કરી બેઠા. | ગૃહસ્થ આવીને મને ધમકાવ્યો, “મહારાજ ! આ મુમુક્ષુઓ નથી, ચોરી-ચપાટી એ | કરનારા લેભાગુ યુવાનો છે. આને કાઢી મૂકો. નહિ તો તમારું નામ બદનામ થશે.” નિ | ત્યારે નાછુટકે મેં એ બેને રવાના કર્યા. પણ ગુરુજીની કે સાધુઓની સામે તો મેં જીદ 7 શા છોડી નહિ જ. | મારી ઈચ્છા હતી કે “ચોમાસામાં શ્રેણીતપ કરાવવો.” મેં ચાતુર્માસ પ્રવેશના પહેલા દિવસે જ જાહેરાત કરી. ગમે તે કારણ હોય પણ તપસ્વીના નામ ઘણા ઓછા ! - આવ્યા. માત્ર ૩૮ ! ૩ શ્રીસંઘે કહ્યું કે “સાહેબ ! આપ બીજો કોઈ તપ કરાવો. આ તપ અઘરો અને મોટો હોવાથી વધુ સંખ્યા નહિ થાય. અને માત્ર ૩૮ માટે બેસણાદિ કરાવવા એ મોંઘુ B પણ પડે.” પણ મેં ટ્રસ્ટીઓને કહી દીધું કે “ના, તપ આ જ કરાવવાનો. સંખ્યા ઓછી થાય ક કે વધારે એની ચિંતા ન કરો. અને મોંઘુ પડે તો ય શું વાંધો ? પૈસા સારા કામમાં B જ વપરાય છે ને ?' - ટ્રસ્ટીઓએ મને ઘણી ના પાડી, એક ટ્રસ્ટી તો ગુસ્સે પણ થઈ ગયા, “મહારાજ ! = આ તમારી કેવી જીદ ! સાધુને આવી જીદ શોભે....... પણ બીજા ટ્રસ્ટીઓએ એમને - આ શાંત પાડ્યા અને છેવટે એમણે નમતું જોખ્યું, ૩૮ જણાએ શ્રેણીતપ શરુ કર્યો, એમાં આ ધ ૯ જણાએ વચ્ચે જ પડતો મૂક્યો. ૨૯ જણનો શ્રેણીતપ પૂરો થયો. - પજુસણ પૂર્વે મેં ઉપધાનની જાહેરાત કરી. પણ કોઈ દાતા તૈયાર ન થયા. મેં Tટ્રસ્ટીઓને બોલાવીને કહ્યું કે “ઉપધાન તો કરાવવાના જ છે, એનો ખર્ચો કોણ કરશે ?' * એકે ય ટ્રસ્ટી તૈયાર ન થયા. મને હાડોહાડ લાગી આવ્યું. “જુઓ, જો ઉપધાન કરાવવાની | - એ તમે વ્યવસ્થા નહિ કરો, તો હું સંવત્સરીનું પ્રતિક્રમણ નહિ કરાવું...” મેં ધમકી આપી. | લ ટ્રસ્ટીઓને બિલકુલ ન ગમ્યું. પણ શું કરે ? છેવટે બધાએ ભેગા મળીને ઉપધાન માટે ખર્ચો ક્ષ કરવાનો નિર્ણય કર્યો. પણ તેઓ મારાથી ખૂબ જ નારાજ થઈ ગયા. M E "IIIIIIIIIIIIIT જીદ ૯ (૧૩૧) IIIIIIIIIIIIM

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156