________________
રસ મકી આર્શીવચન સંભળાવ તું, તિલક કર મારા કપાળે, બાથમાં હાથ,
છે. બાથમાં લઈને મને, આટલું.
મુજ મસ્તકે તુજ હસ્ત મુકી આર્શીવચન,
F
1
- ગા
T F
45 F
ક લ
S E
F
=
- અનેરો આનંદ મળે છે. હું આ છોડી શકું એમ નથી.” અને મેં મારી પ્રભુભક્તિ (!) .. ન ચાલુ જ રાખેલી. ડ મને જપ કરવાનો શોખ હતો, એક બેઠકે રોજ બે-અઢિ કલાક જપ કરું. મારા ડ
ગુરજીએ મને ઘણીવાર સમજાવ્યો કે “તારી ઉંમર નાની છે, તું તો સારામાં સારું ભણી રે | શકે એમ છે. શરૂઆતના વર્ષોમાં તો સ્વાધ્યાય અગત્યનો છે. એક બાંધી નવકારવાળી મૈ ચોક્કસ ગણવાની, પણ બીજો બધો જપ અત્યારે ન કરાય.”
પણ મેં કહ્યું કે “મને આમાં અપૂર્વ ભાવો જાગે છે. આવો જપ હું ન છોડી શકું. Rબીજુ બધું છોડી દઉં, પણ જપ નહિ.”
| મારા સ્વભાવને જાણી ચૂકેલા ગુરુજીએ વાત છોડી દીધી. પણ એકવાર ફરી : ગુરુજીએ પ્રેરણા ફરી કે “તું જપ કરે એની ના નહિ, પણ એ બે કલાક દરમ્યાન અચાનક જ કોઈ કામ આવી પડે તો પણ તું ઉભો ન થાય, એ ન ચાલે. ગઈકાલે જ ૧૦ મહેમાન
સાધુઓ આવેલા, તું એમને આવકારવા પણ ઉભો ન થયો, વ્યવસ્થાપકે તને કહ્યું કે : 3 મહેમાનો માટે ગોચરી લાવવાની છે, તમને ફાવશે?” તો તે મુંગા મુંગા જ ના પાડી ૪ 8 દીધી કે “મારે જપ ચાલુ છે, બે કલાક હું ઉભો થતો નથી” જો, આ બધું બરાબર નથી. ૨ | ઔચિત્યસેવન અતિ મહત્ત્વનું છે. જપ-સ્વાધ્યાયાદિ બધું જ બીજા નંબરે છે. સાધુઓને 8 આવકારવા ઉભા ન થવું.... આ બધું ન ચાલે...' ૩ પણ આ બધું જ મને ઉંધુ પડ્યું. ‘તમને બધાને મારા જપ પ્રત્યે દ્વેષ છે. એટલે ? તમે એક યા બીજી રીતે મને હેરાન કરો છો. મારી જપની નિષ્ઠાને, બે કલાક સુધીની કે
અખંડ પલાઠીને પ્રશંસવાને બદલે કાયમ મને ટોક્યા કરો છો. વ્યવસ્થાપક પણ મારો પર fજપ તોડાવવા માટે જ મને હાથે કરીને કામ સોંપે છે. બીજા ઘણા સાધુ હતા, તેઓને આ ગોચરી લાવવાનું કહી શકાત, છતાં મને જ શા માટે પકડે છે ?'
આ અને “તારી વાત બરાબર છે. અમારી ભૂલ થઈ ગઈ' કહીને ગુરુજી ચૂપ થઈ | ગયા. આજે ભાન આવે છે કે મારો આક્રોશ, મારી જીદ જોઈને હોંશિયાર ગુરુજીએ | | આખી વાત વાળી લીધી.
એકવાર મારા સંસારીપણે સગામાં થતાં બે-ત્રણ સાધ્વીજીઓ મને વંદન કરવા આવ્યા, સાથે બે મુમુક્ષુ બહેનો પણ હતા. સાધ્વીજીઓને શાસ્ત્રીય બાબતોમાં અને પ્રે ક્ષા બહેનોને દીક્ષા લેવા બાબતમાં અમુક પ્રશ્નો હતા, તેઓ અડધો કલાક મારી પાસે
બેઠા. મારી વાતો સાંભળી એમને ખૂબ રસ પડ્યો. તેઓ બીજા દિવસે પણ પાછા |
MAMTAT
જીદ ૦ (૧૨૯)
ITIATIMATI
.