________________
મુજ આતમા જાગ્યો હવે તુજ શરણથી મુજ બળ વધ્યું, સંગ્રામઆંતરશત્રુ સાથે ખેલવો મારે હવે. આટલું....
અને મારા પણ કેટલાક સ્વાર્થ ઘવાતા હતા.
મેં કહ્યું કે ‘મને એમની સાથે નહિ ફાવે.' ગુરુજીએ નહિ ફાવવાનું કારણ પૂછ્યું. મેં સ્વભાવદોષ વગેરે જણાવ્યા. ગુરુજીએ એ અંગે પણ બધા સમાધાન આપ્યા. પણ સ્તુ મારે તો કોઈપણ હિસાબે જવું ન હતું, ‘એ સાધુ સાથે મારે રહેવું નથી.' એ જીદ મારા સ્તુ મનમાં પાકી થઈ ગઈ હતી. અને ગુરુજીની વાતને મેં ઠુકરાવી દીધી. વડીલોએ પણ મને ઘણો સમજાવ્યો; પણ મને મારો વિચાર જ સાચો લાગ્યો.
त
न
પહેલીવાર એવું બન્યું કે મારી આ જીદ વખણાઈ નહિ, પણ વખોડાઈ. બધાએ ન મને સ્પષ્ટ કહ્યું કે, ‘તમે આ બરાબર નથી કરતા,' પણ ચોલમજીઠના રંગ જેવી જીદ શા હવે આ આત્મારૂપી કાપડ પરથી ઉખડે એ શક્ય ન હતું.
स
ना
य
100000000 0 oo ooo
न
शा
स
ना
મને ન્યાયના ગ્રન્થો ભણવાની ઈચ્છા થયેલી. પણ ગુરુજીએ અને વડીલોએ એ વખતે મને ના પાડી કે ‘અત્યારે પ્રકરણો - આગમો વાંચો, અવસરે ન્યાય કરાવશું. ય અત્યારે તમારું કામ નહિ.' પણ મારા મનમાં જીદ હતી અને એટલે જ બધાની ઉપરવટ થઈને મેં ન્યાય શરુ કર્યો. મને અઘરો પડ્યો, કાચો થયો, છતાં મેં ગમે તે રીતે કાચો કાચો પણ ન્યાયનો અભ્યાસ કરેલો.
૮૫મી ઓળી વખતે ૩૫ આંબિલ બાબત હું ઝેરી મેલેરિયામાં પટકાયેલો, ગરમગરમ દવાઓની સાથે જો દૂધ ન જાય તો વળી મોટા નુકસાનો થાય એ શક્યતા જાણીને બધાએ મને ઘણો સમજાવ્યો, ગુરુજીએ તો આદેશ પણ કરી દીધો કે ‘તારે પારણું કરવાનું છે.' પણ મેં ઓળી ચાલુ રાખેલી. પરિણામે રોગમાં સુધારો જલ્દી ન થયો, હોસ્પીટલમાં ઘણા દિવસો રોકાવું પડેલું, વિરાધનાઓ ખૂબ વધી ગયેલી. આટલી બધી વિરાધનાઓ કરીને પણ ઓળી ચાલુ રાખવાની મારી આ જીદ જોઈને બધાને ખૂબ દુઃખ થયેલું, બધા અંદર અંદર વાતો કરતા હતા કે ‘આ ભારે જીદ્દી છે. ભગવાન પણ આને સમજાવી ન શકે...'
આ
ભ
મ. પ
જીદ (૧૨૮)
odddddddd
આ
મારું અધઃપતન વધવા લાગેલું. હું રોજ સૂર્યાસ્ત બાદ દેરાસર જતો. ગુરુજીએ કહ્યું કે ‘આપણે વહેલા દેરાસર જઈ આવવાનું, અને એમાં ય તું સૂર્યાસ્ત બાદ અડધોસં અડધો કલાક ભક્તિ કરે, એ સારું ન લાગે. દેરાસરમાં દીવા થઈ જાય, એની ઉજઈની પ્રે વિરાધના લાગે, તું છેક અંધારું થયા બાદ ઉપાશ્રયમાં પાછો આવે... આ બધું બિલકુલ પ્રે
યોગ્ય નથી.'
ક્ષ
પણ મેં જીદ પકડી ‘મને દીવાના પ્રકાશમાં જોરદાર ભાવ જાગે છે. આત્માને
ણ
m
A
મ
1101
..
ત્ર જ
ણ