Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 137
________________ સારી અવગણીશ, હે નાથ ! તારી આણ મારા શ્વાસોચ્છવાસે હું સ્મરીઝ ચ્છવાસે હું સ્મરીશ. આટલું... હવે પાપ ના હું આચરીશ, આણા ન તારી અવગણી, 'r F 45 F 'r E F F = F છે = ! = , મળવા આવ્યા, અડધો કલાક પ્રશ્નોત્તરી ચાલી... આવું ત્રણ દિવસ ચાલ્યું. ચોથા - | દિવસે ગુરુજીએ મને બોલાવ્યો. “જો, તું છેલ્લા ત્રણ દિવસથી સાધ્વીજીઓ અને મુમુક્ષુ | " બહેનો સાથે વાતો કરે છે, એ વ્યવહાર સાર નથી લાગતો. તું પવિત્ર છે. તે જાહેરમાં IT 7 જ બેસે છે. તું એમના પ્રશ્નોના સમાધાન આપે છે... એ બધું સાચું. પણ આ બધું | | આપણા સમુદાયમાં ચાલતું નથી. નવા સાધુઓ જૂએ, તો એમનામાં સંસ્કારો ખોટા ન પડે. ઠીક છે, એક-બે દિવસ આવે એ હજી સમજ્યા...' ત્તિ પણ જીદ મારો સ્વભાવ ! “ક્ષમા કરજો, ગુરુજી ! પણ આપની આ નીતિ મને | = યોગ્ય નથી લાગતી. સાધ્વીજીઓના પ્રશ્નોના સમાધાન ન આપીએ, તો તેઓ મુંઝાયા | જ કરવાના. મુમુક્ષુ બહેનોને માર્ગદર્શન ન આપીએ તો એમના દીક્ષાના ભાવ પડી શા આ પણ જાય; તેઓ સંસાર માંડી બેસે, આ બધાનું પાપ કોના માથે લાગે ? હું કંઈ એ કે | બધાને સામેથી બોલાવતો નથી, તેઓ જ જિજ્ઞાસાથી મળવા આવે છે. આપને જરાપણ શંકા હોય તો આપ જ મારી બાજુમાં બેસજો ... આપ જ ઉત્તરો આપજો...” મેં સાધ્વી પરિચય - બહેનોનો પરિચય ન ત્યાગ્યો. લગભગ દસ દિવસ સુધી 8 9 આ પ્રવૃત્તિ ચાલુ રહી. મારા ગુરુજી ખૂબ વ્યથિત હતા, પણ છતાં મારી જીદ સામે એ લાચાર હતા. મારી પાસે બે યુવાનો દીક્ષા લેવા માટે તૈયાર થયા. ઉંડે ઉડે મને પણ શિષ્યો ર કરી લેવાની વૃત્તિ જાગી તો હતી જ. મેં ગુરુજીને પૂછયું કે “એ બેને તાલીમ આપવા B સાથે રાખું.” ગુરુજીએ કહ્યું કે “એ દીક્ષા લે, એ તો સારી વાત છે ! પણ હજી તારો છે ૨ પર્યાય ઘણો નાનો છે. તું ભણી-ગણીને તૈયાર થઈ જા, પછી તું શિષ્યો કરીશ, તો વધુ સારું પડશે. અત્યારે તારા માથે આ બોજો આવશે, તો તું ભણી નહિ શકે. છતાં તને ઠીક લાગે તેમ !' મારા જીદ્દી સ્વભાવને જાણી ગયેલા ગુરુજીએ મને કોઈપણ બાબતમાં દબાણ " કરવાનું છોડી જ દીધેલું, છતાં એમના શબ્દોમાં અનિચ્છા સ્પષ્ટ દેખાતી હતી. પણ | એ અનિચ્છા અવગણીને પણ મેં મુમુક્ષુઓને સાથે રાખ્યા. મારો પર્યાય એ વખતે છ સ વર્ષનો હતો. છે વીસેક દિવસ બાદ બીજા સાધુઓએ મને ટકોર કરી કે “આ મુમુક્ષુઓ સુપાત્ર છે ક્ષ નથી લાગતા, એમનામાં વૈરાગ્યનો અંશ પણ દેખાતો નથી. તેઓ નવકારશી કરે છે, &િ અને શ્રાવકોના ઘરે ત્રણે ય ટાઈમ ભરપૂર વાપરે છે. એટલું જ નહિ, ત્યાં ટી.વી. 1 0000 જ જ હું * સ And જીદ ૯ (૧૩૦) INDIAN

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156