________________
છે માયા કરી, ચોરી કરી, અવતાર ભુંડ ભવે હવે અટકાવજો સ્વામી.)
વો સ્વામી તમે, આટલું.
આહારસંડાના બળે માયા કી.
'r
E
>
E
= "E_45
F
S )
-- તો મળવા આવે જ. એટલે જ જ્યારે તેઓ દોઢ-બે વર્ષે પણ મળવા ન આવ્યા, ત્યારે તે પત્ર લખ્યા વિના, એમાં ન મળવા આપવાનો ઠપકો આપ્યા વિના અને જલ્દી | ડ મળવાનો આદેશ આપ્યા વિના હું રહી ન શક્યો. ખુદ મારા જન્મશહેરમાં હું પહોંચ્યો, ત્ત છતાં ઘણા બધા મિત્રો મને દિવસો સુધી મળવા ન આવ્યા, એ હું સહી ન શક્યો અને | | માટે જ જ્યારે પંદર-વીસ દિવસે મળવા આવ્યા ત્યારે “પધારો, પધારો મોંઘેરા | મહેમાન !' એમ કટાક્ષભાષા વાપર્યા વિના હું રહી ન શક્યો. | અપેક્ષા હતી કે ગુરુજીને મારા પર એટલો બધો વિશ્વાસ હોય કે એ બધી ખાનગી | 7 વાત પણ મને કરે. માટે જ તો જયારે ગુરુજીએ મને અમુક મીટીંગોમાં આવવાની ના ? ના પાડી, હું ભૂલથી પહોંચી ગયો તો મને બહાર મોકલી દીધો... એ વખતે મને ગુરુજી પર શા * અસદ્ભાવ થયેલો. ‘હવે તો ગુરુજી કોઈપણ કામ માટે મને કહે – પૂછે તો પણ મારે કરવું કે 3 નથી, જવાબ આપવો નથી.” એવો રીસામણાનો સ્વભાવ મને ભાગી ગયેલો.
અપેક્ષા હતી કે આ સંઘમાં સુખી-શ્રીમંત-ભક્તિવાળા ઘરો હોવાથી ગોચરીમાં પ અનુકૂળ વસ્તુઓ મળશે જ... માટે જ તો જ્યારે ૮-૧૦ ઘરે ફરવા છતાં સાદી ગોચરી ૩ જ મળી, ત્યારે ખેદ ઉત્પન્ન થયેલો, ઉપાશ્રયે આવીને બોલેલો કે “અહીં કશા પર ૩ ભક્તિભાવ નથી, આ ક્ષેત્ર સાવ લુખ્યું છે. બધા શ્રીમંત ખરા, પણ બહારથી જ. 8 અંદરથી બધા ભિખારી છે...' 8 અપેક્ષા હતી કે “ગામેગામ મારું સામૈયુ નીકળે, એમાં ય ચાતુર્માસપ્રવેશ વખતે 8 અભૂતપૂર્વ સામૈયું નીકળે.” માટે જ તો જે જે ગામોમાં સામૈયું ન થયું, શ્રાવકો લેવા પર R ન આવ્યા, તે તે ગામોમાં વ્યાખ્યાન વખતે શ્રાવકોને કટુવચનો સંભળાવી દીધા. ૨
ચાતુર્માસપ્રવેશ વખતે વિશિષ્ટ બેંડ આવેલું ન હોવાથી હું રિસાઈ ગયો હતો. આ અપેક્ષા હતી કે “સંઘમાં શ્રીમંતશ્રાવકો મેં શરુ કરાવેલા મોટા તપમાં ઉદારતાથી આ 1. ભાગ લેશે. તપસ્વીઓને મોટી પ્રભાવનાઓ થશે..” માટે જ તો જયારે ઘણી પ્રેરણા |
કરવા છતાં પણ મારા ધાર્યા પ્રમાણેનું ફંડ ન થયું, ત્યારે ચાલુ વ્યાખ્યાને વ્યક્તિગત રીતે એક એક શ્રાવકને ચોક્કસ રકમ લખાવવા માટેની પ્રેરણા કરેલી, કેટલાકોએ મારી શરમના કારણે એ રકમ લખાવી, તો કેટલાકોએ જાહેરમાં મારા વચનને ઉત્થાપ્યું, એ સં વખતે એ પૈસા નહિ લખાવનારાઓ “કંજુસ-જડ-ભોગી' વગેરે રૂપે મને લાગેલા. | અપેક્ષા હતી કે હું એક કલાક ગોચરી ફરીને લાવ્યો છું. તો મારા માટે તો બધી સ ગોચરી કાઢી જ રાખશે. મને અનુકૂળ વસ્તુઓ આપશે...... માટે જ તો જયારે કપડા
ALLAMATI અપેક્ષા ૦ (૧૨૧)
TITHIS