________________
નિષ્કર બની ઘણીવાર મેં ઉત્થાપી આશા તારા
1
1 3
I
#
1 4 32 3 4
વ
લ
મ ક
હશાપી આણા તાહરી નથી નરકમાં મારે જવું, તુજ ચરણમાં રાખો મન .
રાખો મન, આટલ સુકવીને માંડલીમાં આવ્યો અને જોયું કે “બધાને ગોચરી વહેંચાઈ ગયેલી, મારા માટે : થોડીક ગોચરી કાઢેલી, બાકીની મારે વધઘટમાં મંગાવવાની હતી, અને એમાં ય ;
અનુકૂળ વસ્તુ તો કાઢી જ ન હતી.” ત્યારે મનમાં ગુસ્સો આવી ગયેલો. બધા સ્વાર્થી સ્ત લાગેલા. “મારે કશું મંગાવવાનું નથી' એમ રીસ ચડાવીને કહી દીધેલું. જયારે બધાએ | કહ્યું કે “મંગાવી લો ને? ગોચરી તો ઓછી છે ત્યારે મનનો આવેશ શબ્દમાં વ્યક્ત
કરી જ દીધો કે “એક તો એક કલાક ગોચરી માટે ફરવાનું, અને એ પછી પણ પાછા | વધઘટની રાહ જોતા બેસી રહેવાનું ! આ કંઈ વ્યવસ્થા છે !'
જો શાંત વિચારે વિચારું છું તો એમ લાગે છે કે હું જે કંઈપણ ધર્મ કરું છું, એમાં મોક્ષની - કર્મક્ષયની ઈચ્છા તો હશે કે કેમ ? એ ભગવાન જાણે. પણ આવી બીજી આ જાત જાતની ઈચ્છાઓ - અપેક્ષાઓ તો ઉડે ઉડે - ન દેખાય - ન પરખાય એ રીતે આ ધરબાયેલી જ પડી છે. આ તો આજે આત્મસંપ્રેક્ષણ રૂપી મશીનથી આત્માના પેટાણમાં હ દૃષ્ટિ કરું છું, ત્યારે બધું સમજાય છે. 3 હું દુઃખી છું, મને આવેશ આવે છે, અને બીજાઓ પ્રત્યે તિરસ્કાર પ્રગટે છે...
આ બધાની પાછળ મુખ્ય કારણ એક જ છે. “હું અપેક્ષાવાળો છું, કોઈ ને કોઈ
સ્પૃહાવાળો છું.” = પ્રતિક્રમણ-સ્વાધ્યાયાદિ પવિત્રતમ અનુષ્ઠાનોના સર્વોત્તમ ફળો અનુભવાતા ર નથી, એની પાછળ કદાચ આ કારણ પણ હોઈ શકે કે એ બધા જ અનુષ્ઠાનો કોઈને પણ ત્ર કોઈ મલિન અપેક્ષાઓથી મેલા થયેલા છે, માટે જ નબળા પડેલા છે. ભલે હું બહાર ૨ મોટા અવાજે બોલતો હોઉં કે મારે મોક્ષ સિવાય કશાની અપેક્ષા નથી. હું જે કંઈપણ કરે
ધર્મ કરું છું, માત્ર ને માત્ર મોક્ષ માટે જ કરું છું...” પણ મારામાં જાત જાતની કેટલી બધી અપેક્ષાઓ પડી છે, એ તો મારો આત્મા જ જાણે છે. ખોટો જસ ખાટવાનો | ખરેખર કોઈ જ અર્થ નથી.
મહોપાધ્યાયજીએ નિઃસ્પૃહતાષ્ટકમાં કેટલી સુંદર મઝાની વાતો કરી છે. એ અષ્ટકથી પણ જો હું મારા આત્માને ભાવિત કરું ને, તો મારું કલ્યાણ થઈ જાય.
स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसंपन्नो निःस्पृहो जायते मुनिः ॥ .
આત્મશુદ્ધિ સિવાય મારે કશું જ મેળવવાનું બાકી નથી. આવી | ણ આત્મસમૃદ્ધિવાળો મુનિ નિઃસ્પૃહ બની જાય છે.
g
2
.
રુ
2
s
IIIIIII
અપેક્ષા છે (૧૨૨)
IT