________________
હેતા આંસુની લાજ ના રાખી પ્રભુ. આટલું.
જો પોષવા કડ-કપટની ઢગલા કયાં, તારા નયનથી વહેતા આપી,
મુજ લાલસાઓ પોષક
નગરના હજારો લોકો મને વંદન કરે છે, મારા ભક્ત છે... માટે હું મહાન - | છું.” આવો તો વિચાર નિસ્પૃહ આત્માને સ્વપ્નમાં પણ ન પ્રગટે. * “ચારે બાજુ મારા પ્રતિષ્ઠા-યશ-કીર્તિ ફેલાયેલ છે, હું એક પ્રતિષ્ઠિત માણસ છું.' | આવો વિચાર નિઃસ્પૃહને સ્વપ્નમાં પણ ન પ્રગટે.
“મારી જાતિ ઉંચી ! હું મહાન !” એવી પોતાની પ્રસિદ્ધ કરવાની ધૃષ્ઠતા ને જો મૂર્ખતા નિઃસ્પૃહ ન કરે.
भू शय्या भैक्षमशनं जीर्णं वासो वनं गृहम् । तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ॥
નિઃસ્પૃહ મહાત્માઓ પાસે ઉંઘવા માટે પથારી નથી, છે માત્ર ધરતી ! ખાવા આ માટે રસોડા નથી, છે માત્ર ઘેર ઘેર ફરીને – ભિક્ષા રૂપે લાવેલું લૂખું-સૂકું અન્ન ! "
પહેરવા માટે નવા નકોર - રંગબેરંગી વસ્ત્રો નથી ! છે માત્ર જૂના - ફાટવાની જ તૈયારીવાળા - મેલા - શ્વેત વસ્ત્રો ! રહેવા માટે બંગલો ફલેટ નથી, છે માત્ર જંગલ ! ર જંગલના ઝાડોની નીચેની ધરતી !
છતાં આશ્ચર્ય છે કે તેઓ ચક્રવર્તી કરતા પણ સુખી છે. परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् ।। एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥
દુઃખની સાવ ટુંકી - ટચ - સીધી-સાદી - સ્પષ્ટ વ્યાખ્યા એટલી જ છે કે પરસ્પૃહા = એ જ દુઃખ !
સુખની સાવ ટુંકી - ટચ - સીધી-સાદી - સ્પષ્ટ વ્યાખ્યા એટલી જ છે કે નિઃસ્પૃહત્વ એજ સુખ !
છે.
આ
બસ
મારે હવે માત્ર નિઃસ્પૃહ દેખાવું નથી. નિઃસ્પૃહ બનવું છે. તમામ અનુષ્ઠાનોમાંથી સ્પૃહા રૂપી કાંટાને ખેંચી કાઢવો છે. જયાં સુધી અનુષ્ઠાનો રૂપી પગમાં |
સ્પૃહારૂપી કાંટો ખૂંચેલો રહેશે, ત્યાં સુધી મોક્ષ માર્ગે જીવે લંગડાતા પગે, ધીમે ધીમે સં ચાલવું પડશે. છે પણ જેવો એ કાંટો અનુષ્ઠાન રૂપી પગમાંથી ખેંચાઈ ગયો કે જીવ તરત એ છે આ અનુષ્ઠાન રૂપી પગના સહારે મોક્ષમાર્ગમાં માત્ર ચાલશે નહિ, દોડશે ય ખરો.
નિઃસ્પૃહતા કેળવવાની આ સાધનામાં પ્રભો ! તમે ઉત્તરસાધક બનજો હોં ! |
IIIIIIIIIIII અપેક્ષા ૦ (૧૨૪)
AnninIn