Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 130
________________ વાત તારી માનવી છે, રોક તું મને ટોક તું. આટલું... " તું રોકતો મને ટોકતો પણ ના કદાશિ , પી 'IT ‘E લ બ E - વ = "E 45 F લ મ વ S ક E લ संयोजितकरैः के के प्रार्थ्यन्ते न स्पृहावहैः । अमात्रज्ञानमात्रस्य निःस्पृहस्य तृणं जगत् ॥ બિચારા જાત જાતની અપેક્ષા રાખનારાઓ તો દીન બનીને હાથ જોડી જોડીને | 7 કેટલાયની પાસે ભીખ માંગનારા બની જાય છે. ધન્યવાદ છે એ જ્ઞાની મહાત્માઓને ! કે જેઓ સાચી સમજણને આત્મામાં | | ઉતારીને નિઃસ્પૃહ બન્યા છે. એમને તો કોઈ આખું વિશ્વ ભેટમાં આપે ને ! તો ય લિ તેઓ એને ઘાસના તણખલાથી વિશેષ કશું જ માનતા નથી. छिन्दन्ति ज्ञानदात्रेण स्पृहां विषलतां बुधाः । मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् ॥ કોઈપણ પ્રકારની અપેક્ષા એ ઝેરી વેલડી છે. જે સ્પૃહાવાળો બને, તે 'પોતાની અપેક્ષા પૂરી કરવા માટે સેંકડો લોકો પાસે ભીખ માંગી માંગીને મોટું IT | સુકવી દેશે. પોતાની અપેક્ષા પ્રમાણે કંઈક મળતું દેખાશે, તો એમાં ગાઢ આસક્ત ર ર બની જશે, બિચારાના મોઢા પર ભીખ માંગતી વખતે દીનતાના સ્પષ્ટ દર્શન થશે. ૨ જ્ઞાની પુરુષો જ્ઞાનરૂપી, દાંતરડાથી જ આ વિષવેલને કાપી નાંખે છે. निष्काशनीया विदुषा स्पृहा चितगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-सङ्गमङ्गीकरोति या ॥ સજ્જન-કુળવાન પુરુષો પોતાની પત્ની જો કોઈ નીચ કુળની સ્ત્રી સાથે વધુ = પરિચય કરે તો ગુસ્સે થઈને, પરવા કર્યા વિના પત્નીને ઘરમાંથી કાઢી મૂકે. ૨ આ સ્પૃહા નામની આત્માની પત્ની પણ કુસંગે ચડે છે. એ કાયમ માટે પણ અનાત્મરતિ નામની ચાંડાલીનો સંપર્ક કરે છે. અર્થાતુ જેને સ્પૃહા હોય એને આત્મામાં નહિ, પણ પરપદાર્થોમાં જ રતિ હોય છે, ... આવી કુસંગકારિણી | સ્પૃહા પત્નીને તો આત્માર્થીએ મનરૂપી ઘરમાંથી બહાર કાઢી મૂકવી જોઈએ. स्पृहावन्तो विलोक्यन्ते लघवस्तृणतूलवत् । महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ ॥ આ એક મોટું આશ્ચર્ય છે કે સ્પૃહાવાળા જીવો આમ તો ઘાસ અને રૂની જેમ સી | એકદમ લઘુ દેખાય છે. છતાં તેઓ સંસાર સમુદ્રમાં ડુબે છે. | રવં પૌરવન્તત્વીભ્રતિષ્ઠવં પ્રતિકથા : | રાતિં રાતિ મુOIQી પ્રાદુન નિ:સ્પૃહા ! 해 a & 8 અપેક્ષા ૦ (૧૨૩) 0 0000

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156