________________
રાઇબતો યદાસ હું તારો, દુગતિ વારો સુગતિ આપો, દાસની રક્ષા કરો,
છું હીન-અધમાધમ-નરાધમતો ય દાસ છે
ના ગપ્યા છે.
નિ
- તો એણે પણ મારી પરીક્ષા કરી, હું બરાબર ન લાગ્યો, તો એણે બીજા ગુરુને -
સ્વીકાર્યા... એમાં એનો અપરાધ શું ? કોઈ જ નહિ. Sા રે ! કદાચ ગુરુ વગેરેએ એને મારી વિરુદ્ધમાં વાતો કરી હોય તોય શું? મારું IST નું પુણ્ય ઓછું હોય તો જ ગુર્નાદિને મારા માટે ઉંધુ બોલવાના વિચાર આવે ને ? એમાં ન a એમનો કોઈ જ દોષ નથી. પણ આ બધા પરથી એટલું તારણ તો નીકળે જ છે કે તે
મનની વાત ધરાર ખોટી છે કે “હું નિઃસ્પૃહ છું – નિરપેક્ષ છું - આત્મકલક્ષી છું - મે | મોશૈકલક્ષી છું.” આ બધા જ એ મારા મનના ટાઢા પહોરના ગપ્પા છે.
આવી તો અપેક્ષાઓ ઉડે ઉડે મારામાં કેટલી બધી ધરબાયેલી પડી હશે. તે
અપેક્ષા હતી કે “ગુરુ મને વ્યાખ્યાનકાર બનાવે, મને સ્વતંત્ર ચોમાસું આપે, મને આ | સારું મોટું ક્ષેત્ર આપે, સાથે સારા સંઘાટક સાધુ આપે...” આ અપેક્ષા હતી, માટે જ વ જ્યારે શરુઆતના વર્ષોમાં બીજાને વ્યાખ્યાન કરાવતા, મને વ્યાખ્યાન કરવા ન દેતા ૪ - એ મને ન ગમેલું ને ? માટે જ મને સ્વતંત્ર ચોમાસું આપવાને બદલે પોતાની સાથે - = રાખતા એ ન ગમેલું ને? માટે જ જયારે સ્વતંત્ર ચોમાસું આપ્યું ત્યારે પણ બીજાઓને 3 ૩ મોટા ક્ષેત્રો આપ્યા અને મને નાનું ક્ષેત્ર આપ્યું એ ન ગમેલું ને? માટે જ બીજાઓને 5
યુવાન-સક્ષમ-સારાસ્વભાવવાળા ઘણા સંઘાટકો આપ્યા, પણ મને ઘરડા-ગ્લાનસાચવવા પડે તેવા એક-બે સંઘાટક જ આપ્યા એ મને ન ગમેલું ને ?
અપેક્ષા હતી કે “મારા વ્યાખ્યાનમાં ગૃહસ્થો સમયસર આવવા જોઈએ.” માટે જ ક ૨ એમને મોડા આવતા જોઈને મેં જાહેરમાં ખખડાવી નાંખેલા ને? બીજા દિવસેથી મોડા 8 8 વ્યાખ્યાનમાં ન આવવાનો આદેશ ગુસ્સા સાથે કરી દીધેલો ને ?
અપેક્ષા હતી કે “મારા વ્યાખ્યાનમાં હોલ ભરાઈ જવો જોઈએ” માટે જ જ્યારે ૨૫% આ હોલ પણ માંડ ભરાયો, ત્યારે વ્યાખ્યાનમાં મેં સંઘ પર બળાપો કાઢેલો ને કે “તમારા સંઘમાં કોઈને ધર્મનો રસ જ નથી. આવા ક્ષેત્રમાં તો એક દિવસ પણ ન રહેવાય...”
અપેક્ષા હતી કે “નાના સાધુઓ મારું પ્રતિલેખનાદિ કરવા રોજ આવે, માટે જ તો જયારે તેઓ પ્રતિલેખનાદિ માટે આવતા ન હતા. મારે બધું કરવું પડતું હતું એ |ી વખતે મેં એ નાનાઓ માટે અપશબ્દો વાપરેલાને કે આ બધા ઉદ્ધત છે અવિનયી સ | મે છે. વડીલોની આમન્યા સાચવતા નથી. એ બધા ગમે એટલું ભણે કે સંયમ પાળે, પણ એ ક્ષ એ બધું વિનય-વૈયાવચ્ચ વિના નકામું છે.” I અપેક્ષા હતી કે મારા માતા-પિતા-ભાઈ-બહેન-મિત્રો વગેરે મને વર્ષમાં બેવાર ણ
imminmi[TI અપેક્ષા ૦ (૧૨૦) Dwaming |