________________
ભાવો પવિત્ર પ્રગટે ન હૈયે, સ્વામી કહી કેમપવિત્ર થઈએ, કર્મો નચાવે અમને ભુલાવે, પાપો વિના કાંઈ યાદ ના આવે. ૪
વાપરો છો, એ ન ચાલે.’ અને તરત મેં કહ્યું ‘મારું લુણું કોઈને કોઈ લઈ જાય છે, પછી હું શું કરું ?'
S
ડ
त
૧૫ વર્ષના મારા ઇતિહાસમાં જો આવા નાના-મોટા પ્રસંગો યાદ કરું તો મને સ્તુ લાગે છે કે હજારો પ્રસંગો મારા જીવનમાં બન્યા હશે. પણ એ દરેક પ્રસંગમાં મારી સ્તુ 7 ભૂલ થઈ ગઈ. આપે મને ચેતવ્યો, એ સારું કર્યું. મારામાં પ્રમાદ-આળસ-ઉપેક્ષા# નિષ્ઠુરતા છે... આપનો ખૂબ ઉપકાર...' એ શબ્દો ખરા હૃદયથી રડતી આંખે મારે સ્મ ત્રિ બોલવા જરૂરી હતા, મારી ભૂલ હતી જ, જે મારે સ્વીકારવાની હતી. પણ દર વખતે | મેં મારી બુદ્ધિનો ઉપયોગ કરી ગમે તે રીતે મારો બચાવ કર્યો, મારો દોષ નબળો કે ત્ર જ્ઞા નહિવત્ સાબિત કરવા પ્રયત્ન કર્યો.
स
ना
ना
य
એ વાત સાચી કે એ દરેક પ્રસંગમાં હું ૧૦૦% ગુન્હેગાર ન હતો. પણ એ વાત પણ એટલી જ સાચી કે એકેય પ્રસંગમાં હું ૧૦૦% નિર્દોષ પણ ન હતો. ક્યાંક ૧૦%, ૬ ક્યારેક ૨૫%, ક્યારેક ૮૦% પણ મારી ભૂલ તો હતી જ. પણ એટલી ભૂલની ક્ષમા માંગવાનો, સુધારો કરવાનો વિચાર મને ન આવ્યો.
આના નુકસાનો મારે જ ભોગવવા પડ્યા છે.
→>>
જો દોષો સ્વીકાર્યા હોત, ખરા મનથી ક્ષમા માંગી હોત, સુધરવાના પ્રયત્નો કર્યા હોત તો શરુઆતમાં જ એ ભૂલો દૂર થઈ જાત. મારો સ્વભાવ સોના જેવો બની જાત. પણ બચાવો જ કરતો રહ્યો એટલે એ ભૂલોના સંસ્કારો વધતા જ ગયા, ગાઢ બનતા ગયા... અને જેમ જૂનો રોગ સાત ધાતુમાં પ્રસરી ગયા બાદ પ્રાયઃ મોત સુધી પણ દેહ ન ત્યાગે, એમ હવે આ ભૂલો-સંસ્કારો આખી જીંદગી મારામાં ઘર કરી જશે.
000000000000
F F
ભ
->
ભલે સાધુઓ મારી સામે વધુ દલીલ ન કરે, પણ હું જો એમ માનતો હોઉં
કે ‘મેં મારો કરેલો બચાવ એમને સાચો લાગ્યો છે.' તો એ મારી મુર્ખતા છે. મુનિઓ આ
આ
ચતુર છે, બધું સમજી જ જાય છે. તેઓ મને ખોટો સાબિત કરી શકે છે, પણ તેઓ ખાનદાન છે, બીજાને દુઃખી કરવા નથી ચાહતા, એટલે જ તેઓ મૌન રહે છે. પણ આ રીતે મારી છાપ કેટલી ખરાબ પડે ! ભવિષ્યમાં કોઈ મારી સાથે રહેવા તૈયાર ન થાય. મારા માટે એક અપયશ ચારેબાજુ ફેલાય કે ‘આ સાધુ ભારે જીદ્દી છે. પ્રે કદી પોતાની ભૂલ સ્વીકા૨શે નહિ. તમે એને એકાદ ભૂલ પણ દેખાડશો તો સામે એ પ્રે ક્ષ દસ દલીલો કરીને જ રહેશે.’
સં
ક્ષ
રોગી જો ડોક્ટર આગળ પણ પોતાના રોગો પ્રગટ ન કરે. ડોક્ટર સામેથી
ણ
ણ
( સ્વદોષ બચાવ
(૧૧૨)
→
FEE GOPIN
મ
.