________________
કાને વિસા જિનજી અમોને, તો યેન ભુલીયે કદીયે તમોને ,
મોક્ષે ગયા દેવ તોયે તમારા, ધ્યાને રમો ચિત્ત સદા અમારા
બ
પ ત્ર
ક
- જો પહેલેથી ખબર હોત કે આ બંને વસ્તુ વધવાની છે. તો હું મીટ લેત જ નહિ. મારે E કંઈ મીષ્ટ લેવું જ પડે એવી આસક્તિ નથી. પણ ખરેખર તો આ કાચી પૂરી અને કાચી ; | દાળ પચી નહિ, એના કારણે આ ઝાડા થઈ ગયા છે.'
એકવાર એક વિદ્વાન આચાર્ય મને મળ્યા. “કેટલો દીક્ષા પર્યાય થયો ?' એમણે = મને પૂછયું. “પંદર વર્ષ” મેં જવાબ દીધો. “કેટલું ભણ્યા ? અત્યારે શું વાંચો છો ?' 'ત જો એમણે પ્રશ્ન કર્યો અને મારો સંતાપ વધી ગયો. મેં સાચી વાત જણાવી કે “બે બુક જે કિ હમણા જ પૂરી થઈ. ગૌતમપૃચ્છા વાંચું છું.”
એ આચાર્ય આઘાત પામ્યા “બસ ? માત્ર બે બુક જ થઈ છે ? પંદર વર્ષના 17 શા પર્યાયમાં આટલો જ અભ્યાસ ? જવા દો એ વાત ! ચાર પ્રકરણ-કર્મગ્રન્થ વગેરે થઈ ?
ગયા? કુલ કેટલી ગાથા મોઢે આવડે છે?' તેઓશ્રીએ મને પૂછ્યું. મેં ઉદાસ ચહેરે IF IT અને નમેલા મસ્તકે ધીમા સ્વરે જવાબ દીધો કે “જીવવિચાર-નવતત્ત્વ થયું છે, બીજું આ પણ બધું બાકી છે. દશવૈકાલિકના ચાર અધ્યયન પાકા છે. પાંચમું ગોખેલું પણ કાચું છે... 8 એ સિવાય વૈરાગ્યશતકાદિ ગોખેલું છે ખરું, પણ હાલ ઉપસ્થિત નથી.'
આચાર્યશ્રીએ લાગણીસભર ભાષામાં મને ટકોર કરી કે “મહાત્મન ! આ તો ? બહું ખોટું કહેવાય. તમારો ક્ષયોપશમ તીવ્ર ભલે ન હોય, પણ મંદ પણ નથી. તમારા
જેવા ક્ષયોપશમવાળા મારા શિષ્યો તો પાંચ-સાત વર્ષમાં કેટલો બધો અભ્યાસ કરી રે ૨ ચૂક્યા છે. કમ્મપડિ સુધીનો બધો અભ્યાસ તેઓને થઈ ગયો છે. બે બુક-ન્યાય- ર
આગમો-પ્રકરણો... તમે એમને પૂછશો તો ખબર પડશે કે તેઓ શું ભણ્યા છે? મને પર તો ભારે આશ્ચર્ય થાય છે, તમારો આ અનભ્યાસ સાંભળીને !'
દીક્ષા બાદ પ્રમાદ-ભક્તો-ભોજન-નિંદ્રા... આ બધામાં સમય વેડફી નાંખશો તો આ પરભવ તો બગડશે જ, પણ આ ભવ પણ બગડવાનો જ..”
એ આચાર્ય અને પ્રમાદી - વાતોડીયો - ઉંઘણશી માની રહ્યા હતા, એ બધા મારા . | દુષણો ઢાંકવા હું કેવું ઘોર પાપ કરી બેઠો. મેં મારા અપરાધો સ્વીકારવાને બદલે મારા
પરમતારક ગુરુ ઉપર જ ખોટા આરોપો કરી દીધા... | “આચાર્યશ્રી ! મારે આપને આ વાત કરવાની જ હતી. હું આપની સલાહ જ | છે લેવા આવ્યો છું. હકીકત એ છે કે અમારા ગ્રુપમાં સ્વાધ્યાયની કોઈ વ્યવસ્થા જ નથી. એ
અમારા ગુરુજીએ દીક્ષા બાદ મને ભણાવવા માટે કોઈ વિશેષ પ્રયત્નો નથી કર્યા. બસ, ક્ષિ | દર વર્ષે મારે બીજા સાથે ચોમાસુ જવું પડે, મારી કોઈ કાળજી લેતું નથી, મારા la
આજના માં કે .
I
T
સ્વદોષ બચાવ ૦ (૧૧૦) Dani