________________
સ્વાધ્યાયાદિક યોગોથી પ્રગટ્યા જે શુભપરિણામો, તેના મારક હાસ્યવિકાના, સ્વપ્ન ન કરતા કામો. ધન તે. ૬૮
ગાંડોથેલો થઈ ગયો... મેં તો બધું ગુરુની કૃપા પર જ ઢોળેલું.
પણ
S
त
ઓળીમાં એક બીજા સાધુ મારી સાથે આવ્યા, ગુરુજીના કહેવાથી અમારે અડધાસ્તુ અડધા વ્યાખ્યાનો કરવાના હતા. મારી કસોટી હવે થઈ. એ બીજા મહાત્માના સુ વ્યાખ્યાનો પણ સારા થયા. લોકો એમના પણ વખાણ કરવા લાગ્યા. એમની પાસે બેસવા લાગ્યા, એમના વ્યાખ્યાનમાં રસિક બનવા લાગ્યા... આ બધું મને ન ગમ્યું. સ્મ નિ મારા વ્યાખ્યાનો પણ સારા થતા હોવા છતાં એ સાધુ મને પ્રતિસ્પર્ધી લાગ્યા. એમના નિ 7 માટે સંઘ સારું બોલે, ગુરુજી પાસે જઈ એમની પણ પ્રશંસા કરે એ મને ઈષ્ટ ન હતું. 7 IT શ્રાવકો તો પોતાની રુચિ પ્રમાણે બંને બાજુ બોલનારા મળવાના. કેટલાક શ્રાવકો
स
ના
5 મસ્તી આવે છે. એમના પ્રવચન શરુ થાય એટલે ઉંઘ જ આવવા લાગે છે...' અને 5 મને એ નિંદાશ્રવણમાં રસ પડતો. હું બોલતો કે ‘એ હજી નવા છે. એટલે વ્યાખ્યાનની આવડત ન હોય એ સ્વાભાવિક છે... બાકી તો મારા કરતા ય વધારે સક્ષમ છે...' પણ મારા મનમાં તો એમની આ અલ્પશક્તિનો આનંદ જ થયેલો ને ?
મને કહેતા કે સાહેબ ! એમના વ્યાખ્યાનમાં મજા નથી આવતી, આપના વ્યાખ્યાનમાં
FFF #FFFFF
કેટલાક શ્રાવકો મને કહેવા આવ્યા કે ‘સાહેબજી ! આ નાના સાધુના વ્યાખ્યાન ખૂબ જ તાત્ત્વિક હોય છે. અમને ખૂબ મજા પડે છે. એ રાત્રે પણ વ્યાખ્યાન આપે, તો અમને મજા પડે. અમે એમને વિનંતિ કરી. પણ એ વિનયી છે, એ આપની રજા લેવાનું કહે છે. બસ, આપ રજા આપો...' મારા પેટમાં દીવેલ રેડાયું. સૂડી વચ્ચે સોપારી જેવી મારી હાલત થઈ. ‘હા પાડવી, એમના બમણા પ્રવચનો થવા દેવા... એ ય મને કેમ ગમે ? તો ના પાડીને શ્રાવકોની નજરમાં નીચા ઉતરવાનું પણ કેમ પરવડે ?
त
H
આ
આ
ભ
ભ
અંતે મેં કેવી ચાલબાજી કરી. ‘જુઓ, અત્યારે એ ભણે છે, એમને માત્ર અડધો કલાક પ્રેક્ટીસ કરવા માટે જ વ્યાખ્યાન આપ્યું છે. આપણે એમને તૈયાર થવા દેવા જોઈએ. તો જ એ ભવિષ્યમાં મહાન પ્રભાવક બને. તમારે કાચી કેરીનું કસૂંબર કરવું સં છે ? કે પાકી કેરીનો રસ કાઢવો છે ?' અને મેં વ્યાખ્યાન ઉડાવ્યું. પણ મારી આ પ્રે પ્રવૃત્તિમાં ઉડે ઉડે તો અહંકાર જ હતો ને ? માટે જ તો મારા કરતા એ સાધુ આગળ
સં
ક્ષ
વધ્યો. એટલે મારો અહંકાર ઘવાયો અને એટલે જ એના વિકાસને રૂંધવાના પ્રયત્નો મેં કર્યા. મારા પુણ્યોદયે (!) હું સફળ પણ થયો.
ણ
.................................
અહંકાર ♦ (૬૮) O
ક્ષ
ટા