________________
ના આગ્રહથી સુમપૃષા પણ જે નવિ બોલે, વચનસિદ્ધિ સંગ્રહણીધન
માયાથી, કે હાસ્યથી, ભયથી કે પરના આગ્રહથી ,
'IT
F
T
F
ગર્ભિતરીતે મારી પ્રશંસા કરવાનો ફરી અવસર મળી ગયો. “આમ તો નાના પર્યાયમાં , - એ ગ્રન્થો વાંચવા ન મળે. પણ કોણ જાણે? મારા ગુરુવર્યોને મારામાં કોઈક પાત્રતા | | દેખાઈ હશે, એટલે તેઓએ સામેથી મને છેદગ્રન્થો વાંચવાની છૂટ આપી. એટલું જ IT 7 નહિ, જાતે જ વાંચવાની પણ છૂટ આપી. મારો ભાગ્યોદય કે હું ગુરુવર્યોનો વિશ્વાસ નું
જીતી શક્યો. એ પછી તો એક-બે વાર છેદ ભણાવી પણ દીધા. એમાં એટલા બધા , નવા નવા ચિંતનો પ્રાપ્ત થયા, કે ન પૂછો વાત ! બધું લખી રાખ્યું છે.”
શ્રોતા મુનિઓ બિચારા ભોળાભટ્ટજી હોવાથી મારા તરફ ભારે અહોભાવની નિ લાગણી ધરાવવા લાગ્યા, શું ખબર પડે એમને? કે માનકષાયે મારા પર કેવી કપટજાળ બિછાવીને મને એમાં ફસાવી દીધો છે. આ તો આજે આત્મસંપ્રેષણ કરું છું, ત્યારે શા - ભાન થાય છે કે એ મારી કપટવૃત્તિ પાછળ ઘોરાતિઘોર અહંકાર જ પડેલો હતો. IF
એ જ વખતે સામેના ગ્રુપના વિદ્વાન મુનિએ જિજ્ઞાસાથી કેટલાક પ્રશ્નો પૂછેલા. IT ણ હું ગુંચવાઈ ગયેલો, જવાબો સ્પષ્ટરૂપે મારી પાસે ન હતા. પણ હવે જો જવાબ ન આપી કે B શકું, તો મારી વિદ્વાન તરીકેની છાપનું શું થાય? અને મેં આડા-અવળા જવાબો આપી ૩ છટકવાનો પ્રયત્ન કરેલો, પણ પેલો વિદ્વાન સાધુ ધાર્યા કરતા વધુ ચતુર નીકળ્યો, એણે ૩ સાચા ભાવથી સાચા પ્રશ્નો ચાલુ રાખ્યા. મારા જવાબો કોઈને પણ સંતોષદાયક | લાગતા ન હતા. થોડીવારની ચર્ચા બાદ મને ખ્યાલ આવી ગયો કે “આમાં મારી હાર ત્ર નિશ્ચિત છે...” છતાં એ સ્વીકારી લેવાને બદલે “આનો મને ખ્યાલ નથી.” એ 2 સરળતા, નમ્રતા દાખવવાને બદલે મેં જવાબ દીધો “જુઓ ! આ વિષય ઘણો ઉંડો રે રે છે. આમ ઉપરછલ્લી વાતોથી એના ખુલાસા આપવા અઘરા છે. તમે રીતસર મારી ER પાસે ભણો તો ક્રમશઃ બધી શંકા દૂર થાય. બાકી અદ્ધરતાલ પ્રશ્નોત્તરીમાં ક્રમ ન જળવાય તો સંતોષ કેમ થાય ?” અને મેં એ રીતે એમને બોલતા બંધ કર્યા.
કેવો ભયંકર અહંકાર મારો ! ખોટો હું, છતાં મેં એમને સાબિત કર્યા અજ્ઞાની " તરીકે ! અલબત્ત એ બધા મારી આ ચાલાકી સમજી જ ગયા હશે, પણ રાજાને કોણ *
કહે કે “તારું મોઢું ગંધાય છે.” એના જેવી દશા ઉભી થઈ હતી. સે જ્યારે પણ કોઈ મોટા પ્રસિદ્ધ વિદ્વાનો મળે, ત્યારે હું એમને જુદા જુદા ગ્રન્થોના સં
અનેક પ્રશ્નો પૂછું છું. ગુંચવાડાવાળા અને જલ્દી ઉકેલ ન મળે એવા એ પ્રશ્નો પુછવા છે. % પાછળ મારો આશય અત્યાર સુધી તો હું એમ જ માનતો હતો કે “મારી શંકા દૂર 0%
કરવાનો હતો. પણ મને આજે એમ લાગે છે કે એ પ્રશ્નોનો જવાબ વિદ્વાનોને પણ ' આપવો ભારે પડે. તેઓ મુંઝાય, મેં આપેલા જોરદાર પાઠો જોઈ આશ્ચર્ય પામે, મારી | IIIIIIIIIIT અહંકાર ૦ (૦૩) DITIATI.
T TTTTTT 5 x 3 1 02 -
2 g