________________
કોલંટારું સ્નેહી-સ્વજનને જાણી, સર્વજીવ પર સ્નેહ ધરતી વૃતિ મનિની તા .
નિ મનિની વખાણી. ધન તે....૮૭
આતમધનના ચોર-લુંટારું સ્નેહી-સ્ત
IF ‘E
9
> E
= “E
E F
E F
45 =
- તારે હવે મેળવવાનો બાકી નથી ને ? તો પછી તું સ્વપ્રશંસા કરવાનું છોડી જ દે ને ?" - તું આત્મપ્રશંસા કરીને શું મેળવવા માંગે છે? કેમ કે તારે કશું મેળવવાનું બાકી જ !
નથી. બધા ગુણો તારામાં આવી જ ગયા છે. તો આ સ્વપ્રશંસા કરીને નાહકનો પ્ત પરિશ્રમ શા માટે કરે છે? તારે મોક્ષ જોઈએ છે, એ માટે તારે ગુણોની જ જરૂર છે,
અને એ તો તે બધા મેળવી જ લીધા છે ને ? જૈ જો તુ એમ કહેતો હોય કે ના, ના. “હજી મારે ઘણા ગુણો મેળવવાના બાકી કિ છે. હું સાધુ બન્યો, પણ યથાખ્યાત ચારિત્ર મેળવવાનું મારે બાકી છે, હજી ક્રિયાઓમાં
સતત ઉપયોગભાવ કેળવવાનો બાકી છે, હજી સંયોજના વિના સાદી ગોચરી શા વાપરવાની સિદ્ધિ મેળવવાની બાકી છે, હજી વિહારના બે-ત્રણ કલાક સતત શા
T ઈર્યાસમિતૈિનો. ઉપયોગ રાખતા શીખવાનું બાકી છે. હજી ૪૨માંનો નાનામાં નાનો કે આ દોષ પણ મને લાગી ન જાય, એવી નિર્દોષ ગોચરીચર્યા અપ્રમત્તભાવે કરતા થવાનું IT ર બાકી છે, હજી ઊંઘમાં પણ પડખું ફેરવતી વખતે શરીર અને સંથારો ઓઘાથી પુંજવો
એ સ્વભાવ બનાવી દેવાનું બાકી છે, હજી પ્રત્યેક જીવો પ્રત્યે, મારું અહિત કરનારાઓ : B પ્રત્યે પણ મૈત્રી અને કરુણાનો ધોધ વહાવવાનું બાકી છે, હજી સ્ત્રીના ભયંકર ઉપદ્રવો એ B વચ્ચે પણ લેશ પણ વિકાર ન જાગે એવું બ્રહ્મચર્ય મેળવવાનું બાકી છે...' R તો ભલા માણસ ! તને તારી સ્વપ્રશંસા કરતા શરમ નથી આવતી ? મૂકી દે છે ૨ ડંફાસ મારવાની ! શત્રુના લાખો સૈનિકોમાંથી એકાદ-બેને મારી નાંખીને કોઈ સૈનિક ર નાચવા લાગે ને બોલવા મંડે કે હું મહાન ! મેં શત્રુઓને મારી નાંખ્યા.. જીત મારા ર કે હાથમાં છે.' તો એના જેવો મુરખ કોણ ? હજી તો લાખો બાકી છે, પરાજયનો ER
મહાભય માથે જ છે. શી રીતે સ્વપ્રશંસામાં ખૂંપી જવાય ? વન-ડે મેચમાં પ્રતિપક્ષીને " . જીતવા માટે ૫૦ ઓવરમાં ૩૫૦ રન કરવાના હોય અને પ્રથમ બોલમાં દોડીને બે " રન લેનારો બેટસમેન હર્ષ ધારણ કરીને કુદવા માંડે કે “જુઓ, હું કેવો મહાન ! મેં ભી બે રન લીધા. હું મારી ટીમને જીતાડી દઈશ.” તો એ હાસ્યાસ્પદ જ લાગે ને ? એમ ભ|
જ્યારે તારે મોક્ષમાર્ગમાં ઘણી ઘણી ઘણી મંઝિલ કાપવાની બાકી છે, ઘણી ઘણી ઘણી સિદ્ધિઓ મેળવવાની બાકી છે... ત્યારે નાનકડી સિદ્ધિઓના વખાણ કરવા બેસી જવું છે એ લેશ પણ શોભતું નથી. ચૂપ રહે અને આરાધના કરતો જા.
श्रेयोद्रुमस्य मूलानि स्वोत्कर्षाम्भःप्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन्फलं किं समवाप्स्यसि ॥
,
IIIIIIIIIIIIIM
અહંકાર
(૮૦) MAINTIMINITIN