________________
૮. દોષ નં. ૭
મજાક-મશ્કરી
(૭) મજાક-મશ્કરી : આમ તો આ મજાક-મશ્કરી સારી લાગે. કેમકે એમાં બધા સ્તુ હસે, ગમગીનીનું વાતાવરણ ન રહે. બધાને પરસ્પર લાગણીભાવ વધે... એટલે મને તુ ઘણીવાર એમ લાગતું કે ‘આ કંઈ ખોટું નથી.'
પણ શાસ્ત્રો વાંચ્યા અને જીવનમાં પણ મેં કેટલાક પ્રસંગો અનુભવ્યા, એ પછી મેં ન તો ચોક્કસ લાગે છે કે સંસારમાં અને મુગ્ધજીવોમાં મજાક-મશ્કરી ભલે આનંદદાયક નિ - વસ્તુ ગણાતી હોય, પણ એ આધ્યાત્મિક ક્ષેત્રે ભયંકર નુકસાન કરનારી વસ્તુ છે, એ ન ા આલોકમાં પણ ક્યારેક મોટા અનર્થો ખડા કરી દે તેવી વસ્તુ છે. મારા દ્વારા થયેલી મજાક-મશ્કરી કોઈકના ભાવપ્રાણનો નાશ કરી દેનારી વસ્તુ પણ બની શકે છે. હું આ વાત નહિ સમજું તો મારે ઘણા અપાયો ભોગવવાનો વખત આવશે.
स
ना
य
त
화
स्पे
ખણવા મજે એક તણખલું કરકંડુ મુનિ રાખે, તો યે ત્રણ પ્રત્યેકબુદ્ધોનો મીઠો ઠપકો ચાખે. ધન તે...૯૭
મ
인
એકવાર ગુરુજી પાસે અમે બધા સાધુઓ અલકમલકની વાતો કરતા હતા, ત્યારે ગુરૂજીએ કહેલું કે “આપણે જૈન સાધુઓ વિદેશમાં જઈ ન શકીએ; એટલે ત્યાં જૈનધર્મનો પ્રચાર થતો.નથી. એટલે જ જૈનેતરો ત્યાં ફાવી જાય છે. આપણા શ્રાવકો જો આ વિષયમાં તૈયાર થાય તો જ કંઈક કામ થાય.”
અને એ વખતે મેં એક સાધુની મશ્કરી કરી કે ‘ગુરુજી ! આપણો આ સાધુ આમ પણ માંદો છે. વિહારમાં તકલીફ પડે છે, નવકા૨શી ક૨વી પડે છે, એને આપણે યતિ બનાવી દઈએ. બ્રહ્મચર્ય પાળે અને વિમાન-ગાડીમાં બેસીને ધર્મનો પ્રચાર કરે...'
मा
મજાક-મશ્કરી ♦ (૯૦) wh
F
ભ
હું તો મસ્તીમાં આ શબ્દો બોલી ગયો. પણ એનો આઘાત પેલા સાધુને કેટલો બધો લાગ્યો એની ખબર તો મને દસ દિવસ બાદ ત્યારે પડી કે જ્યારે એ સાધુ મારી પાસે આવીને મને કહેવા લાગ્યા કે છેલ્લા દસ દિવસથી મને તમારા પ્રત્યે ખૂબ આ અસદ્ભાવ થયો છે. તમે મને યતિ બનાવી દેવાની વાત કરી. એનાથી મને ઘણો જ આઘાત લાગ્યો. મારું શરીર નબળું છે. એટલે મારે નવકા૨શી ક૨વી પડે છે, વિહારમાં મુશ્કેલી પડે છે. પણ એટલે હું શું અસંયમી બની ગયો ? મને પણ સંયમ ગમે છે. સં કુરગડુ ત્રણવાર ખાવા છતાં ય કૈવલ્ય પામ્યા છે. બધાની વચ્ચે તમે મને ભૂતકાળના પ્રે શિથિલ યતિ તરીકે જાહે૨ ક૨ીને મારું ઘોર અપમાન કર્યું છે. આ જ કારણે દસ પ્રે દિવસથી મારું મન ખૂબ પીડિત છે. આજે ક્ષમા માંગીને હું આ દોષથી છુટવા આવ્યો છું...'
સ
ક્ષ
ણ
red__5_FF D
य
- મૃ.