________________
રાજ
તીર્થકરપદવીનું કારણ વૈયાવચ્ચ જે કરતા શાસ્ત્ર પ્રમાણે સ્વાર્થ છો
, 4
1 0
અમે પાંચેક સાધુઓએ આંગળી ઉંચી કરી. ‘તમે બધા ગણીને લાવ્યા છો ?' - ગુરુજીએ પ્રશ્ન પૂછયો, અને વારાફરતી બધાએ 'હા' પાડી. હું ગણ્યા વિના લાવેલો. :) C છતાં જો સાચી વાત કરું તો... અને મેં જવાબ દીધો “હા જી ! ગણીને લાવેલો.
પણ મારા સ્વભાવથી પરિચિત એક મહાત્માએ ત્યારે જ ગુરુજીને ફરિયાદ કરી કે “એ ન દર વખતે વધારે લાવે છે, એમનો હાથ ભારે છે...”
અને મેં મારો જોરદાર બચાવ કર્યો કે ગુરુજી ! ગોચરી વધવાના ત્રણ કારણો
s \ a s 4 ) B- 4
0 0
10000
(A) અમે મંગાવ્યા કરતા વધારે લાવીએ,
(B) અથવા વ્યવસ્થાપક નોંધાવેલી કુલ ગોચરી કરતા વધારે મંગાવે કે પછી ના ગોચરી જ બરાબર ન નોંધે
(C) અથવા ગોચરી વાપરનારા નોંધાવ્યા પ્રમાણે ગોચરી ન લે - ઓછી લે... 1. B એટલે આમાં માત્ર લાવનારનો દોષ નથી....... 8 અંતે ગુરુજીએ વાત ટુંકાવી દીધી.
કેમ આજે બેસણું કર્યું ? આજે તો ચૌદશ છે. ચૌદશે તો આંબિલ કરવું જોઈએ. એને બદલે બેસણું ? અને એમાં ય આ સવારે જ ચકાર-મીર મંગાવ્યા? આવું કેમ ? 8 ચાલે ?' હિતેચ્છુઓએ એક ચૌદશે મને ઠપકો આપેલો, પણ બચાવ કરવા હું તૈયાર ? ૨ જ હતો. “મારું માથું દુઃખે છે અને શરીરમાં અશક્તિ લાગે છે, એટલે ચકાર અને ૪
મીષ્ટ મંગાવ્યા છે...” = હું ન કહી શક્યો કે “સવારની જાહેર નવકારશી જોઈ મન લલચાઈ ગયું, અને ૪
એટલે જ મેં બેસણું કર્યું છે. માથાનો દુઃખાવો - અશક્તિ તો મેં ઉભા કરેલા છે. એ કારણો છે ખરા, પણ એ માટે બેસણું કરવું પડે એવું તો નથી જ.'
કોઈએ મને કહ્યું કે “સાહેબ ! આપનો અવાજ ધીમો છે, બધાને વ્યાખ્યાનમાં માં સંભળાતું નથી. આપનું ગળું ખુલ્લું નથી.”
અને મેં તરત બચાવ કર્યો કે “હું તો ૫૦૦૦ માણસને સંભળાવી શકું એટલો સમર્થ છું. પણ હું સભા પ્રમાણે અવાજ કાઢું છું. મને એમ કે આ નાની સભામાં નાનો * અવાજ પહોંચી જશે. પણ જો ન પહોંચતો હોય તો આવતીકાલથી અવાજ મોટો કાઢીશ.” બીજા દિવસે વ્યાખ્યાન બાદ ફરી એ જ ફરિયાદ આવી, થોડોક જ સુધારો થયેલો ણ
સ્વદોષ બચાવ . (૧૦) 10000
s
8
.
8
e
.