________________
ગાયાદિક શક્તિપાચન કરતા, તે જ મુનિ જિનશાસનની સાચી સેવાને
ની સાચી સેવાને કરતા. ધનતે.. ૧૦૪
તૈયાવરથી સ્વાધ્યાયાદિક શક્તિપાચન ,
૯. દોષ નં. ૮ – સ્વદોષ બચાવો
r 'F
જમાનાના નાના જામીન
45 Yr
5
E
(૮) સ્વદોષ-બચાવ : મને મોક્ષની ઈચ્છા નથી એવું તો નથી. ચારિત્ર ગમતું તું નથી એવું તો નથી. પણ છતાં એવી વિચિત્રતા મારામાં છે કે હું મારા દોષોનો 7 એકરાર જલ્દી કરી શકતો નથી. એ દોષો મારા પકડાઈ ન જાય, એ માટેના પ્રયત્નો તિ ૨ કરતો રહું છું. ભૂલથી જો દોષો પકડાઈ જાય તો પછી એમાં મારો બચાવ જેટલો વધુ જો
થઈ શકે એટલો વધુ કરવાનો પ્રયત્ન કરું છું. એ માટે થોડાક જૂઠ, થોડીક માયા પણ ન = સેવી બેસું છું.
હું મારા દોષ છુપાવું છું કે એનો બચાવ કરું છું, એની પાછળના કારણો એ . આ છે કે ક્યાંક મને યશ-કીર્તિ વગેરે ઘટી જવાનો ભય રહે છે, ક્યાંક ગુરુ વગેરેનો ઠપકો | મળવાનો ભય રહે છે. ક્યાંક મોટા પ્રાયશ્ચિત્ત મળવાનો ભય રહે છે... અને ક્યાંક છે તો એવો કોઈ ભય હોય કે ન હોય પણ બસ એક સંસ્કાર જ પડી ગયા છે કે મારી - 8 જાત ખરાબ દેખાવી ન જોઈએ. # એકવાર ગુરુજીએ મને કહ્યું કે અહીંથી દોઢ કિ.મી. દૂરના સંઘમાં પજુસણ B કરાવવા જવાનું છે. પણ તું અત્યારે ત્યાં જઈ આવ. ચોમાસા પહેલા ક્ષેત્ર જોઈ લેવું ? ૩ સારું અને મુહપત્તીનું પડિલેહણાદિ વિધિ કરીને એમની પાસે યાચના કરવાની કે “અમે 8 9 પજુસણમાં આવશે ત્યારે તમારા પાટ-પાટલાદિનો વપરાશ કરશું.” 8. ગુરુજીના કહેવા પ્રમાણે બધી વિધિ કરીને પાછો તો આવ્યો, પણ પેલી યાચના B
કરવાની રહી ગયેલી, ગુરુજીએ મને પૂછયું કે “જઈ આવ્યો ! પાટ-પાટલા વાપરવાની 8
રજા માંગી લીધી ?' આ એ વખતે મને ભાન થયું કે “ના, એ રજા તો મેં માંગી જ ન હતી. પણ હવે આ ધ જો હું ના પાડું તો ગુરુજી મને ઠપકો આપશે. કદાચ પાછો મોકલશે. આટલું નાનું કામ
હું બરાબર ન કરી શક્યો, એટલે એમનો મારા પરથી વિશ્વાસ ઉઠી જશે. અને એટલે મેં મારો દોષ છૂપાવી દીધો કે “હાજી ! બધું પતાવીને આવ્યો છું.”
દીક્ષા બાદ એકાદ વર્ષને આંતરે મારા સંસારી મિત્રો મને મળવા આવેલા, મને | છે. એક વર્ષની વાતો સાંભળવાનો અને કહેવાનો ઉત્સાહ પણ ખૂબ હતો. મૈત્રી હોવાથી સ અંગત લાગતી પણ ઘણી હતી. પણ દીક્ષાજીવનમાં આ રીતે મિત્રો સાથે લાંબો સમય ક્ષા વાતો કરવી એ ગુરુને કેમ ગમે ? ગચ્છના સાધુઓને પણ કેમ ગમે ?
Iણ
연
IIIIIIIIIIIM સ્વદોષ બચાવ ૦ (૧૦૪) IIIIIIIIIIM