________________
પણ માસક્ષપણતપધારી, નિરાહાર બનવાની સાધના આહાર ત્યજી મતિ બની
આહાર ત્યજી મુનિ ધારી. ધન તે.... ૧૦૭
બાવીસજિનનિર્વાણકાળે પણ માસ
૩, પ,
{
. A
?
- જાણવા મળ્યો. અને મેં નવું બચાવ-શસ્ત્ર છોડ્યું “આ હોલ ઘણો મોટો અને ઉંચો છે, [; એટલે શબ્દો ફેલાઈ જાય છે, માટે અવાજ નથી પહોંચતો. હોલ નાનો-નીચો હોય તે આ તો વાંધો ન આવે.' | ત્રીજા દિવસે નાના-નીચા હોલમાં વ્યાખ્યાન ગોઠવ્યું, પણ ફરી પાછી એ જ
ફરિયાદ ! માત્ર થોડીક મંદ ફરિયાદ ! બચાવ માટે ત્રીજું શસ્ત્ર મેં કાઢ્યું કે “આ હોલની નજીકમાં જ રસ્તા ઉપર વાહનોની-લોકોની અવરજવર છે, એટલે પાછળ બેઠેલાઓને જો 'અવાજ નથી સંભળાતો...”
ચોથા દિવસે વહેલું વ્યાખ્યાન ગોઠવ્યું, જેથી વાહનોનો અવાજ ન નડે. પણ 17] | નવકારશી પૂર્વે ગોઠવાયેલા એ વ્યાખ્યાનમાં પણ છેલ્લે અવાજ સ્પષ્ટ ન સંભળાતો | હોવાની ફરિયાદ ઉભી જ રહી. અને મારો બચાવપક્ષ પણ ઉભો જ રહ્યો કે “ભાઈ !
આ તો આટલો અવાજ પણ પહોંચ્યો, એ આશ્ચર્ય છે. બાકી નવકારશી વાપર્યા વિના આ હું તો મારાથી બોલી જ નથી શકાતું. આ તો ભગવાનનો પ્રભાવ અને તમારા બધાનો : - પુણ્યોદય... એટલે વગર વાપર્યું આટલું બોલી શક્યો...'
ખરી હકીકત એટલી જ છે કે મારો અવાજ ખરેખર ધીમો છે. હું ગમે એટલુ B મોટેથી બોલું તો પણ ૬૦૦-૭૦૦ માણસથી વધારે માણસો સુધી મારો અવાજ નથી 8 પહોંચતો. પણ આ સાવ સીધો સાદો મારો શારીરિક દોષ સ્વીકારી લેવાને બદલે મેં
બહાનાઓ જ કાઢયા. વળી આ કંઈ મારું પાપ ન હતું, છતાં આ મારો સ્વભાવ જ છે B છે કે “હું ખોટો પડું-નીચો દેખાઉં – ભૂલ કરનારો દેખાઉં.. એ મારાથી સહન ન થાય. ૨ (આમ જોવા જઈએ તો આ અહંકારનો જ એક અંશ છે...)
ગુરુજીએ મને પૂછ્યું કે “આજે ગાથા કાચી કેમ છે? રોજ તો એકદમ પાકી હોય છે...' અને મેં બચાવ કર્યો કે “ગુરુજી ! આ આજુબાજુ બધા બોલબોલ કરે છે, એના કારણે ગાથામાં ભૂલ પડે છે. શાંતિ હોય તો ભૂલ ન પડે...”
પણ મારી ભૂલ મેં ન કબુલી કે “હા ! આજે ગાથા ગોખવા મોડો બેઠેલો. એટલે ઓછો સમય મળવાથી મેં ઉતાવળે - ઉતાવળ ગાથા ગોખી છે, અને એટલે જ બરાબર સી પાકી નથી કરી...”
માંડલીમાંથી ફરિયાદ આવી કે “પાણી બરાબર ઠરતું નથી. કોણ પાણી લાવે છે ? ક્ષ વેઠ ઉતારવામાં આવે એ ન ચાલે.” અને એ ફરિયાદને આધારે વ્યવસ્થાપકે પાણી | લાવનાર મને ટકોર કરી કે “આવું કેમ ચાલે ?'
EFF Frilliliin
mammજ સ્વદોષ બચાવ (૧૦૦) Inning