________________
4 આદિને શાતા આપે, જીવનસમાધિ મરણસમાધિ તે શાશ્વત સુખને મળે છે.
સસખને માપે. ધન તે
આ
તૈયાવચ્ચથી લાનવૃદ્ધ આદિને શાતા આપે છે
૧૦૫
છતાં હું મારી લાગણીને રોકી ન શક્યો. ઉપાશ્રયમાં કોઈક એકાંતસ્થાને મિત્રો, - સાથે વાતો કરવા બેઠો. ગુરુજીના પડિલેહણમાં પણ ન ગયો, ગુરુજીની વાચનામાં પણ | S ન ગયો. મારી ગેરહાજરીની નોંધ થઈ, છેક સાંજે વંદન વખતે મને ગુરુજીએ પૂછયું | 7 કે “કેમ આજે પડિલેહણ-વાચનામાં હાજર ન હતો ?' એ વખતે મેં મારી ભૂલ છુપાવી. 'ક જૂઠ બોલ્યો “જી ! તબિયત થોડીક સારી ન હતી. એટલે...?'
ગુરુજી ચતુર હતા એમણે શાંત છતાં સ્પષ્ટ અવાજે પૂછયું કે “તારા મિત્રો મળવા ગં આવેલા, તેમને મળ્યો કે ?'
“હાજી ! જવાબ દીધો.
કેટલા કલાક એમની સાથે બેઠો ?' ગુરુજીએ પૂછ્યું,
હું ખરેખર ત્રણેક કલાક મિત્રો સાથે બેઠેલો. પણ એ કહી દઉં તો મારી છાપ || કેવી પડે? ગુરુજી મને ઠપકો આપે, એટલે જ હું ખચકાતી જીભે બોલ્યો “અડધો કલાક
જેટલું બેઠેલો.' 3 ગુરુજી મારી વાત સાંભળી માર્મિક રીતે હસ્યા, હું ઝંખવાણો પડી ગયો. “શું E 8 વાતો કરી ?' નવો પ્રશ્ન પૂછ્યો. ફરી મેં અર્ધસત્ય ઉચ્ચાર્યું “ધર્મની વાતો કરી, મેં ER
ઉપદેશ આપ્યો...' 8 છેવટે ગુરુજીએ મને કેવી મજાની શિખામણ આપેલી કે “જો ! દોષ સેવવો એના B કરતા સેવાયેલા દોષને છુપાવવો એ વધુ ભયંકર છે. તું ત્રણેક કલાક મિત્રો સાથે બેઠો EB છે, એ મને ખબર છે. ધર્મ સિવાય પણ ઘણી બધી સંસારની વાતો પણ થઈ છે, એ ? E= મને ખબર છે અને અત્યારે તું તારા દોષને છૂપાવવાનો પ્રયત્ન કરે છે, એ પણ મને ત્રા
ખબર છે. આવું ન કરવું. આ તો ઠીક છે કે આ ભયંકર દોષ નથી. પણ આ રીતે આ જો સ્વપાપોને છુપાવવાના, સ્વબચાવ કરવાના સંસ્કાર પડી જશે, તો આવતી કાલે આ | મોટા દોષો પણ સેવાઈ જશે, એ પણ તું છુપાવશે, અને એનો અંજામ શું આવશે એ ય તને ખબર છે ?'
ગોચરી વહોરવામાં મારો હાથ છૂટો ! મંગાવ્યા કરતા વધારે જ ગોચરી મારા |. બહાથે આવે. ગણવાની કાળજી પણ ન કરું. ઘણીવાર મારા માટે આ ફરિયાદ થયેલી, I
પણ મારો સ્વભાવ ન સુધર્યો. પણ એકવાર તો માંડલીમાં કુલ આવેલી ગોચરીમાંથી પ્રે | અડધો-અડધ ગોચરી વધી પડી. એમાં મીષ્ટ વગેરે પણ ઘણું જ વધ્યું. ગુરુજી અને સ
વ્યવસ્થાપક અકળાઈ ગયા. જાહેરમાં પ્રશ્ન પૂછ્યો કે “ગોચરી કોણ લાવે છે ?' પણ
IIIIIIIIIT સ્વદોષ બચાવ
(૧૦૫) IIIIIIIIIIIII