________________
સપદ દેનારા, સર્વશ્રેષ્ઠ વાગ્યાયયોગ મલધારીજી કહેનારા, ધન
યોગ અસંખ્ય જિનશાસનમાં મુક્તિપદ દેનારા, સર્વો.
ણ
A
A
A
A
?
૫
લ
ક
મ
કે
મેં કહ્યું “જે સહન કરે તે સાધુ! બિચારા એ પાંચે ગૃહસ્થો સંસારમાં કેટલું સહન છે. ન કરે છે. ગઈરાતે ગાડીમાં કેટલું બધું સહન કરતા જ આવ્યા છે. માટે એ સાધુ કહેવાય.”
આવા આવા તો દ્વિ-અર્થી શબ્દો, શબ્દછળ કોણ જાણે મેં કેટલા બધા કર્યા હશે? | સેંકડો ? હજારો? કદાચ લાખો તો નહિ હોય ને ?
પણ આ નાનામાં નાનો દોષ પણ મારા સંયમમાં અતિચાર લગાડે છે. મારા | આત્માની પવિત્રતામાં નાનું કલંક ઉત્પન્ન કરે છે.
બસ, હવે મારે ગંભીર બનવું છે. ન ચેનચાળા ! ન દ્વિ-અર્થી શબ્દો ! ન મજાક ! ન મશ્કરી ! ન જોક્સ ! એક સાચા સાધુને શોભે એવી ગંભીર મુખમુદ્રાના ધારક મારે સદા માટે બનવું છે. મારે નીચેના નિયમો બરાબર પાળવા છે.
(૧) “કોઈ હસે એવા વચનો મારે બોલવા નહિ, એવા હાવભાવ મારે દેખાડવા ર નહિ, એવી એક્ટીંગ મારે કરવી નહિ.
(૨) જોક્સ કહેવા નહિ. ' (૩) જ્યાં ઠઠ્ઠાં-મશ્કરી થતી હોય એ સ્થાને મારે જવું નહિ, ત્યાં શરુ થાય તો સ્થાન માટે છોડી દેવું.
(૪) મોરે રોજ વિચારવું કે “સાધુ પોતાના દોષો બદલ, એનાથી બંધાતા કર્મો 8 બદલ, એનાથી ઉત્પન્ન થનારી દુર્ગતિઓ બદલ સતત ચિંતિત હોય, એટલે જ ગંભીર 8
હોય. એના મોઢા પર ખડખડ હાસ્ય કદી ન શોભે. એ તો જગતના જીવોના દુઃખો 8 ૧ વિચારીને કરુણાર્ત બનેલો હોય. એની આંખોમાં સ્વદોષોના પશ્ચાત્તાપના આંસુ,
જીવોની કરુણાના આંસુ, જિનશાસનરાગના આંસુ ચોક્કસ શોભે, પણ બત્રીશી | આ દેખાડતું હાસ્ય ન શોભે...”
જો આ નિયમો પાળીશ, તો મારી ગંભીરતા-આદેયતા-વચનસિદ્ધિયશ વધશે, ત્ય મારી આંતરિક ગુણસમૃદ્ધિ પણ વધશે.
હું બનું પ્રભુવીરનો સાચો અણગાર ! હું બનું જિનશાસનનો સાચો શણગાર ! હું બનું જીવોનો સાચો તારણહાર !
Imam મજાક-મશ્કરી ૦ (૧૦૩) ITIHAS