________________
સ્વાધ્યાય ઉવેખે, ગચ્છાચારે નિન્દો જાણી સ્વાધ્યાયે મન રાખે, ધનતે
પર ઉપકાર કાજે પણ મુનિવર સ્વાધ્યાય ઉવેખે
, પો)
4
મહાત્માને જરૂર ન હોય છતાં ખાનગીમાં જઈ એમના વસ્ત્રોનું પડિલેહણ કરું, એ સાધુ આ બુમ પાડે એટલે ભાગી જાઉં... આ પણ એક મજાક-હાસ્ય જ છે ને ?
કાપ કાઢતા કાઢતા કોઈના પર પાણી ઢોળવું - કોઈના પર છાંટા ઉછાળવા... | તુ આ બધું પણ મજાક જ છે ને ?
- ગાથાઓ ગોખતી વખતે ક્યારેક જાણી જોઈને મોટા અવાજે બોલવું, ચિત્ર- | | વિચિત્ર અવાજો કરવા, ગમે તેવા રાગમાં બોલવું, ... આ પણ એક મજાક જ છે
- ૫
?
૫
કે ૧
તે તે સાધુઓની વ્યાખ્યાનશૈલિની એક્ટીંગ કરવી, તે તે વ્યક્તિની ચાલવાની- | બોલવાની-ખાવાની પદ્ધતિની એક્ટીંગ કરવી, આ રીતે બધાને હસાવવા... એ પણ એક મજાક જ છે ને?
જોક્સ કહેવા, વાતે વાતે દ્વિ-અર્થી શબ્દો બોલવા એટલે કે સામેવાળો પૂછે કંઈ છે અને હું શબ્દ-છળ કરીને જવાબ આપું કંઈ... એ પણ એક મજાક જ છે ને ?
પ્રતિક્રમણાદિમાં સાધુને ધક્કો મારવો, ચોક-પેન વગેરેથી પીઠ પાછળ લખાણ કરવું.. આ બધું પણ મજાક જ છે ને ? 8 એમાં ય દ્વિ-અર્થી શબ્દો બોલવા રૂપ એટલે કે શબ્દછળ કરવા રૂપ મજાક તો 3 હું કેટલી બધી કરું છું.
+ કોઈ પૂછે “તમારી તબિયત કેમ છે?” અને હું જવાબ આપું કે “એ તો એ તબિયતને જ પૂછો ને ? કે એ કેવી છે? મને શું કામ પૂછો છો ?' = + ગોચરી માંડલીમાં સાધુ પૂછે કે ‘પયસ આવ્યું છે? આવ્યું હોય તો આપો ?
|ને?” અને હું પાણીનો ઘડો એમની પાસે મૂકી દઉં “લો, આ પયસ !” પેલા કહે કે આ દૂધ છે કે નહિ?” અને હું કહું કે “તમે પયસ માંગ્યું છે, આ પયસ જ છે ને ? સંસ્કૃતમાં આ આ પયસ જ કહેવાય.
+ હું કોઈનું પડિલેહણ કરવા જાઉં અને એ કહે કે “મારે પડિલેહણ કરાવવાની બાધા છે.” એટલે હું કહું કે “તમારે પડિલેહણ કરાવવાની બાધા છે ને ? પણ તમે ક્યાં પડિલેહણ કરાવો છો ? હું સામેથી જ કરી જાઉં છું. એટલે તમારી બાધા તૂટતી નથી.”
+ ગોચરીમાંડલીમાં હું કોઈને મીષ્ટ વપરાવવા જાઉં અને એ કહે કે “મારે પાંચ | દ્રિવ્યની બાધા છે, અને મારે પાંચ દ્રવ્ય થઈ ગયા છે.' એ વખતે હું બોલું કે “તમે તો ણ કાયમ એક દ્રવ્ય જ વાપરો છો. તમારે પાંચ દ્રવ્ય થયા જ નથી. રોટલી-શાક-દાળ- ગુણ CINITIATIMIT મજાક-મશ્કરી ૦ (૧૦૧) DITINITIATI
TWITTTT ) H. I .1 + , 4 =
'વી છે