________________
અપસા પરનિંદાના વચનોન ધરતા કાને, ધનતે...૯૯
" કાનમાં પડતા ધગધગતા સીસાના રસસમજાણે. આત્મપ્રશંસા પરમિંદામા
'IT
'fr
F
E
S S
F
= "E
45
45 F
F
S
E
T
F
F S )
RF
મારા જીવનમાં આવા તો કેટકેટલા પ્રસંગો બન્યા છે ! આના નુકસાનો પણ |કેટલા બધા થાય છે ?
- મજાક-મશ્કરીથી બીજા મહાવ્રતનો ભંગ થાય છે. એ ભીષ્મપ્રતિજ્ઞાને E તુ કુહાડીનો ઘા લાગે છે.
- મજાક-મશ્કરી કરનારાઓને કાંદપિક કક્ષાના સાધુઓ કહ્યા છે. આવા સ્ત્રી સાધુઓ એકાદભવ કાંદપિકદેવોમાં જન્મ પામી, એ પછી આ મજાક-મશ્કરીના પાપે
ઘણો લાંબો સંસાર ભટકે એવી શક્યતાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરેમાં સ્પષ્ટ | દેખાડેલી છે.
- મજાક-મશ્કરી કરનારો સ્વયં હસે બીજાઓને હસાવે, બીજાઓને પણ આ જોઈ મજાક-મશ્કરી કરવાનું મન થાય, પછી તો વારંવાર ઘણા સાધુઓ નાના-મોટા જ પ્રસંગોમાં મજાક-મશ્કરી કર્યા જ કરે. સ્વાધ્યાયનો ઘાત થાય, સમય બગડે....
- મજાક-મશ્કરી કરવી – હસવું એ પણ એક વિકાર છે. આવી મુખમુદ્રાવાળા = 8 સાધુને જોઈને કોઈ સ્ત્રીને વિકાર જાગે તો નવાઈ નહિ. અને તો પછી પતનના બીજ 9 વવાતા જાય તો પણ નવાઈ નહિ. જેમ પુરુષોને ગંભીર સ્ત્રીને બદલે હસતી સ્ત્રીને # જોઈને વધુ આકર્ષણ જાગે, એવું જ સ્ત્રીઓને પુરુષ માટે છે. એટલે જ સાધુએ ગંભીર
રહેવું જોઈએ. એના મુખની ઉદાસીનતા-ગંભીરતા જોઈ કોઈ સ્ત્રીને એના તરફ # આકર્ષણ ન થાય. એટલે જ પતનના કોઈપણ નિમિત્તો ઉભા ન થાય. . - શ્રી સ્થાનાંગસૂત્રકાર વગેરે મહાપુરુષો સ્પષ્ટ લખે છે કે સ્વાધ્યાય-ધ્યાન- E વૈયાવચ્ચ વગેરે શુભયોગોમાં લીન બનવાના લીધે જે શુભભાવોની ધારા પ્રગટી હોય
- જે અંતર્મુખતા પ્રગટી હોય - જે આત્મમસ્તી પ્રગટી હોય... એને અટકાવવાનું - આ તોડવાનું - નેસ્તનાબુદ કરવાનું કામ કરે છે હાસ્ય-મજાક-મશ્કરી ! જે ભાવધારા આ . કેવલજ્ઞાન આપવાની તાકાત ધરાવે, એને તોડીને અનંતસંસારની શક્યતા ઉભી || [ કરનારા આ દોષને સહી કેમ લેવાય ? ઉપેક્ષી કેમ શકાય ?
- આ ઠઠ્ઠામશ્કરીમાંથી જ ક્યારેક મોટા વૈરભાવો જન્મ પામતા હોય છે. દ્રૌપદી હસતા હસતા જ બોલીને કે “સંઘે 1 પુત્ર ગ્રંથ' અને કરોડો માનવોનો એ સર્વનાશ વેરતું મહાભારતનું યુદ્ધ પ્રગટ થયું. ગુણસેન રાજકુમારે નાનપણમાં મજાકના | ક્ષ મૂડમાં જ બ્રાહ્મણપુત્ર અગ્નિશર્માને ઘણો સતાવ્યો, અને એ ઝેરીબીજના ફળ કેવા ક્ષ ળા ઉગ્યા, ભવોભવ સુધી કેવો વૈરાનુબંધ ચાલ્યો... એ બધા જાણે જ છે. જેને હું મારો
મજાક-મશ્કરી ૦ (૯૯) INITIATION