________________
નીકળતા પળ લાગે, વિણમાંગે પણ મળતી વસ્તુ નિષ્પરિગ્રહી ત્યાગે. ધન છે,
| આગ લાગે તો સવિ ઉપાધિ સહ નીકળતા પહ,
'r
, પા
E
-
E
= "E_45 F
E
E
F
| G |
અરેરેરે ! મારી નાનકડી મશ્કરી એક મહાત્માને દસ દસ દિવસ સુધી પીડા આપે. - |એને આર્તધ્યાન કરાવે એ કેટલો મોટો દોષ ! આ તો સારું થયું કે બીજું કંઈ ન બન્યું? Iપણ જો એ જ દસ દિવસ દરમ્યાન એમને આયુષ્યનો બંધ પડે તો? કષાયભાવના | 7 કારણે દુર્ગતિ જ થાય ને? કોઈ સાધુ તો વળી આવા વખતે દીક્ષા છોડી દે કે આપઘાત ત પણ કરી લે... જો દોષ એ મહાત્માનો બિલકુલ નથી, પણ મારો છે. પ્રભુએ આવી મજાક કરવાની જ ચોખીચટ ના પાડી છે, પણ મેં આજ્ઞા તોડી ત્યારે જ આવું બન્યું ને ? ના એક સંઘમાં એક શ્રાવક રોજ સાંજે પ્રતિક્રમણ કરવા આવતા હતા. પણ વચ્ચે ના ત્રણેક દિવસ એ ન દેખાયા અને ચોથા દિવસે એમનો અવાજ સંભળાયો કે “સામાયિક * લેવાનો આદેશ આપશોજી' અને મેં વળી મજાક કરી કે કેમ ? શ્રાવકજી ! જીવો છો
ને? ત્રણ દિવસ દેખાયા નહિ? | સામેથી કોઈ જવાબ ન મળ્યો. મેં આદેશ આપી દીધો. પ્રતિક્રમણ પૂર્ણ થયા લ
બાદ એ શ્રાવક મારી પાસે આવ્યા. બધાની વચ્ચે લાલચોળ થઈને કેવું બોલ્યા હતા ? 9 એ વખતે ! “આજે હું તમારા ગુરુજીને પત્ર લખવાનો છું. તમને બોલવાનું ભાન નથી, 3 એ એમને કહેવાનો છું. હું ત્રણ દિવસ કારણસર ન આવ્યો. એટલે તમે મને મરેલો B
માની લીધો ? કે જેથી તમે પૂછો છો કે “જીવો છો ને ?' આ પ્રશ્નનો અર્થ શું? શું ? 3 હું મરી ગયો હતો ?..”
ત્યારે મને ભાન થયું કે મારા મજાકના શબ્દોએ આખું પ્રતિક્રમણ એમને ક્રોધની 8 # આગમાં ભભૂકતા રાખ્યા હતા. મેં ખૂબ માફી માંગી માંડ માંડ શાંત પાડ્યા. 8
એકવાર હું કાપ કાઢવા માટે કસમયે પાણી લેવા ગયો, કોઈ માણસ વહોરાવનાર | આ હાજર ન હતો. મેં ચાર-પાંચ મિનિટ તપાસ કરીને એક શ્રાવકને બોલાવીને પાણી આ વહોણું, ઉપર બે ઘડા મૂકી આવી બીજા બે ઘડા વહોરવા નીચે ઉતરતો હતો, ત્યાં મિત્ર છે.
મુનિને જોઈને મશ્કરીમાં હું બોલ્યો કે “ચાલોને, મને પાણી વહોરાવવા આવો ને ?' નીચે કોઈ વહોરાવનાર નથી.” T એમનું મોઢું ચડી ગયું, જવાબ આપ્યો નહિ. પાછળથી મને સમાચાર મળ્યા કે છે એ મુનિએ બધાને કહ્યું કે “હું કંઈ નોકર છું? હું કંઈ સંસારી છું? કે મને પાણી પ્રે ક્ષ વહોરાવવાનું કહે છે. એ મને સાધુ નથી માનતા, સંસારી માને છે, માટે જ એવું કહે ક્ષ ધ ને ?'
MAINMMIL મજાક-મશ્કરી ૦ (૯૮)