________________
નિર્ધાર. સ્વને પણ તૃણમાત્ર પરિગ્રહ કરતા બહુ ભય ધારે. ધન તે... ૧
સકલ વિશ્વને કામણગારી નિઃસંગા નિર્ધાર, સ્વપ્ન પણ ના
-
'F
S S
49 F
E F
F
પરમમિત્ર માનતો હોઉં, એની જ જો હું ઘણાની વચ્ચે મજાક કરું - મશ્કરી કરું... : તો કદાચ એને એવો ઘા લાગી જાય કે એ કાયમ માટે મારો કટ્ટર શત્રુ બનીને રહે. આ ' આમ મિત્રતાને મારી નાંખવાનું કામ આ ઠઠ્ઠામશ્કરી કરે છે.
- ઘણા બધાની વચમાં કોઈ મારી મશ્કરી કરે, મારા ઉપર બધા હસે, હું ભોઠો R પડી જાઉં... તો શું એ મને ગમે છે ! મને અપમાન લાગે છે ને ? મને પારાવાર એક
દુઃખ થાય છે ને ? તો સીધું ગણિત એટલું જ છે કે જે મજાક-મશ્કરી કોઈ મારી કરે, જે ત્તિ તો મને નથી ગમતું, તો એ જ મજાક-મશ્કરી હું કોઈનું કરું તો એ તેને પણ નહિ જ | ગમે, એને અપમાન લાગશે, કદાચ એ નાનો હશે. શક્તિહીન હશે તો ભલે સામો આ પ્રતિકાર નહિ કરે, પણ અંદર તો અત્યંત દુઃખી બનશે જ. એક સાધુ તરીકે હું જો પૃથ્વી ના 5 વગેરે સ્થાવરજીવોને પીડા નથી આપતો, તો મહાવ્રતધારી મહાત્માને પીડા આપવી IT એ કોઈપણ રીતે યોગ્ય નથી, નથી ને નથી જ. ણ મજાક-મશ્કરી કરનારો ઘણું જૂઠ બોલે... એટલે જ એના વચનોની આગેયતા
ન રહે. જેઓ ગંભીર હોય, ક્યારેક બોલતા હોય, અલ્પ બોલતા હોય.. એમના પર B વચનો અત્યંત આદરણીય બને. એ જે બોલે, એને બીજાઓ ધ્યાનથી સાંભળે, સ્વીકારે. 8 8 એટલે હું આ હસાહસીમાં પડીને મારી જ કિંમત ઘટાડું છું. મારી જાતને જોકર બનાવું છે ૩ છું. એ ક્ષણિક આનંદ ભલે આપે, તે વખતે બધા ભલે હસે... પણ મારી આદેયતા છે a - મારી આદરણીયતા - મારી ઉપયોગિતામાં ધરખમ ઘટાડો થાય છે. એ માટે બિલકુલ 8 ભૂલવું ન જોઈએ.
મને મારા જીવનમાં સાક્ષાત અનુભવાય છે કે મારામાં આ ઠઠ્ઠા-મશ્કરી મજાક- ક હાસ્યના સંસ્કારો એટલા બધા વધી ગયા છે કે નાના-મોટા દરેક પ્રસંગમાં માનસિક. વાચિક-કાયિક નાની-મોટી મજાક સતત કર્યા કરું છું.
દીક્ષા-વડી દીક્ષાના પ્રસંગમાં જયારે નૂતન દીક્ષિત પર ચોખા-વાસક્ષેપ નાંખવાના આવે, ત્યારે આગળ બેઠેલા કે આજુબાજુમાં બેઠેલા મુનિઓ પર પણ
વાસક્ષેપ નાંખું, એમને વાસક્ષેપથી રંગી દઉં... આ રીતે હોળી રમવી એ પણ એક | મજાક છે ને?
મોટા પ્રસંગોમાં પાછળ બેઠો બેઠો આગળના સાધુઓના કપડાઓમાં ગાંઠ લગાવું છે ક્ષ એ પણ એક મશ્કરી જ છે ને ?
કોઈક સાધુને જાતે જ પડિલેહણ કરવાની બાધા હોય, એ મને ખબર હોય, એ ]
મજાક-મશ્કરી ૦ (૧૦૦) INDIAN