________________
ભવભીતા, રહે અપરિગ્રહ રાખે, ધન તે...૯
એક વધુ મુહપની રાખી તે ભટક્યા ભવ માટે. મહા
1
|
H. 5
F
P
45 F
#
E F
F
5
- કલ્પનાઓ થાય છે, એમાંની એકપણ કલ્પના આ યોગીઓને થતી નથી. તે તો એ જ સંસારીજીવો મોટા-મહાન જીવોને જોઈને પોતાનામાં જે અપકર્ષની રે ડ હજારો કલ્પનાઓ કરે છે, જાતમાં દીનતા અનુભવે છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે, પણ
માટે જ Depression જેવા માનસિકરોગોમાં અટવાય છે એમાંની એક નાનકડી કલ્પના તુ પણ આ યોગીઓને સતાવતી નથી.
એમની વિચારધારા એકદમ સ્પષ્ટ છે.
તમામ જીવોમાં રત્નત્રયી એક સરખી છે, એનું અભિમાન મારે હોય જ નહિ. ના બધા સરખા છીએ. પૌગલિક પર્યાયો મારા છે જ નહિ, તો પારકી વસ્તુનો અહંકાર | મારે હોય જ નહિ.
કમાલ કરી છે મહોપાધ્યાયજીએ ૮ ગાથાના ગાગરમાં સાગરનો અવતાર કરીને ! || મારા જેવા કેટલાય અહંકારીઓના મગજમાં ભરાઈ ગયેલી રાઈ કાઢી નાંખવાનું કામ ર આ મહાત્માએ કર્યું છે. હવે તો મારે આ અષ્ટકનું ચિંતન વારંવાર કરવું છે. ઉત્પન્ન ૪ થતા અહંકારને શાંત કરવા માટે આ ચિંતન પરમ ઔષધ બની રહેશે. - હા ! એ સિવાય પણ મારે ઘણા વ્યવહારુ ઉપાયો અજમાવવા છે.
- હું મારા ગુણોની - મારા કાર્યોની - મારી શક્તિની પ્રશંસા કદી નહિ કરું, રે જાહેરાત કદી નહિ કરું.
- - હું બીજાના ગુણોની - કાર્યોની - શક્તિની પ્રશંસા અવશ્ય કરીશ, જાહેરાત રે અવશ્ય કરીશ. R - મારા ગુણોની - કાર્યોની – શક્તિની પ્રશંસા કોઈ કરે, તો હું એ સાંભળીશ
નહિ, એ સ્થાન તરત છોડી દઈશ. મારી પ્રશંસા કરનારા કોઈપણ પત્રો આવે, હું એ આ વાંચીશ નહિ. વંચાઈ જાય તો ય તરત જ ફાડી નાંખીશ. એક કરતા વધારે વાર તો આ માં નહિ જ વાંચે. અને બીજાને વંચાવીશ નહિ.
મારા નામ આગળ તપસ્વીરત્ન-પ્રવચનપ્રભાવક - લેખક શિરોમણી... વગેરે વગેરે કોઈપણ વિશેષણો હું નહિ લખાવું. (શ્રાવકો એની મેળે લખી નાંખે, મને ખબર છે [ ન હોય એ જુદી વાત !).
- હું બીજાના ગુણોમાં - કાર્યોમાં – શક્તિમાં ત્રુટિઓ દેખવાનું, એ બધાને * દેખાડવાનું, એનો પ્રચાર કરવાનું હલકટ કૃત્ય નહિ આચરું.
- - હું મારા ગુણોનું - કાર્યોનું - શક્તિનું સ્મરણ - ચિંતન નહિ કરું. કેમકે એ ણ CO
M અહંકાર (૫) છે 1000