SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભવભીતા, રહે અપરિગ્રહ રાખે, ધન તે...૯ એક વધુ મુહપની રાખી તે ભટક્યા ભવ માટે. મહા 1 | H. 5 F P 45 F # E F F 5 - કલ્પનાઓ થાય છે, એમાંની એકપણ કલ્પના આ યોગીઓને થતી નથી. તે તો એ જ સંસારીજીવો મોટા-મહાન જીવોને જોઈને પોતાનામાં જે અપકર્ષની રે ડ હજારો કલ્પનાઓ કરે છે, જાતમાં દીનતા અનુભવે છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે, પણ માટે જ Depression જેવા માનસિકરોગોમાં અટવાય છે એમાંની એક નાનકડી કલ્પના તુ પણ આ યોગીઓને સતાવતી નથી. એમની વિચારધારા એકદમ સ્પષ્ટ છે. તમામ જીવોમાં રત્નત્રયી એક સરખી છે, એનું અભિમાન મારે હોય જ નહિ. ના બધા સરખા છીએ. પૌગલિક પર્યાયો મારા છે જ નહિ, તો પારકી વસ્તુનો અહંકાર | મારે હોય જ નહિ. કમાલ કરી છે મહોપાધ્યાયજીએ ૮ ગાથાના ગાગરમાં સાગરનો અવતાર કરીને ! || મારા જેવા કેટલાય અહંકારીઓના મગજમાં ભરાઈ ગયેલી રાઈ કાઢી નાંખવાનું કામ ર આ મહાત્માએ કર્યું છે. હવે તો મારે આ અષ્ટકનું ચિંતન વારંવાર કરવું છે. ઉત્પન્ન ૪ થતા અહંકારને શાંત કરવા માટે આ ચિંતન પરમ ઔષધ બની રહેશે. - હા ! એ સિવાય પણ મારે ઘણા વ્યવહારુ ઉપાયો અજમાવવા છે. - હું મારા ગુણોની - મારા કાર્યોની - મારી શક્તિની પ્રશંસા કદી નહિ કરું, રે જાહેરાત કદી નહિ કરું. - - હું બીજાના ગુણોની - કાર્યોની - શક્તિની પ્રશંસા અવશ્ય કરીશ, જાહેરાત રે અવશ્ય કરીશ. R - મારા ગુણોની - કાર્યોની – શક્તિની પ્રશંસા કોઈ કરે, તો હું એ સાંભળીશ નહિ, એ સ્થાન તરત છોડી દઈશ. મારી પ્રશંસા કરનારા કોઈપણ પત્રો આવે, હું એ આ વાંચીશ નહિ. વંચાઈ જાય તો ય તરત જ ફાડી નાંખીશ. એક કરતા વધારે વાર તો આ માં નહિ જ વાંચે. અને બીજાને વંચાવીશ નહિ. મારા નામ આગળ તપસ્વીરત્ન-પ્રવચનપ્રભાવક - લેખક શિરોમણી... વગેરે વગેરે કોઈપણ વિશેષણો હું નહિ લખાવું. (શ્રાવકો એની મેળે લખી નાંખે, મને ખબર છે [ ન હોય એ જુદી વાત !). - હું બીજાના ગુણોમાં - કાર્યોમાં – શક્તિમાં ત્રુટિઓ દેખવાનું, એ બધાને * દેખાડવાનું, એનો પ્રચાર કરવાનું હલકટ કૃત્ય નહિ આચરું. - - હું મારા ગુણોનું - કાર્યોનું - શક્તિનું સ્મરણ - ચિંતન નહિ કરું. કેમકે એ ણ CO M અહંકાર (૫) છે 1000
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy