SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અને જેનાથી, એ નિષ્પરિગ્રહતાગુણધારી મુનિવર ભાગ્યસંગાથી. ધનતે ટેવ ના શ્રેષ્ઠિ સવિ જનતા દાસ બને જેનાથી એમ ક્યાં આ મલિન - નશ્વર – સંસારવધૂનમાં સમર્થ અશુદ્ધપર્યાયો ! આવી તુચ્છ વસ્તુનો અહંકાર થાય જ શી રીતે ? કયો વેપારી એવો અહંકાર કરતો દેખાયો છે કે હું વિશ્વનો મહાન માણસ છું. ત્તિ કેમકે મારી પાસે નદી કાંઠે ખુંદાતો કાંકરો છે.” ક્યો ડોસો એવો અહંકાર કરતો દેખાયો છે કે હું સૌથી ભાગ્યશાળી પુરુષ છું. તે ત્ર કે જેની પાસે આ હાથ-પગ-કાન-નાક વિનાની ૧૦૦ વર્ષની ડોસલી પત્નીરૂપે | બિરાજમાન છે.” [ કયો શિકારી એવો અહંકાર કરતો દેખાયો છે કે હવે આપણે ગભરાવાની જરૂર જ નથી. મારી પાસે બકરું છે. જંગલમાં એ સિંહનો સામનો કરશે. આપણને રક્ષણ પૂરું IT Tપાડશે.” તો પૌદ્ગલિક પર્યાયોની તુચ્છતા - નશ્વરતા - મલિનતા જાણ્યા બાદ એનો જ રે અહંકાર થઈ જ ન શકે. क्षोमं गच्छन्समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य विनाशयसि किं मुधा ॥ પાતાળકળશોમાં પ્રગટેલો વાયુ જ્યારે ઊંચો-નીચો થાય ત્યારે એની ઉપર રહેલું છે 8 સમુદ્રનું પાણી પણ ઉછાળા મારે, પરિણામે એ પાણીમાંથી નાના નાના અબજો અબજો રે ૩ ટીપાઓ આકાશમાં - ધરતી પર છુટા-છવાયા વેરાય, પરપોટા રૂપ બને.. અને એ રીતે એ અબજો ટીપાઓ નાશ પામે. મારા આત્મામાં જયારે સ્વોત્કર્ષ - સ્વાભિમાન રૂપી વાયુ પ્રગટે છે, ત્યારે ? | એનાથી આત્મગુણો રૂપી પાણી બહાર પ્રગટવા માંડે છે, એમાંના કેટલાય ગુણો આ આ જ રીતે પરપોટા જેવા બની બનીને નાશ પામવા માંડે છે. શું આ રીતે મારે મારા આ ત્મ ગુણોને ખતમ કરી નાંખવા યોગ્ય છે? निरपेक्षानवच्छिन्नानन्तचिन्मात्रवृत्तयः । योगिनो गलितोत्कर्षापकर्षानल्प-कल्पनाः ॥ મુનિઓ તો માત્ર આત્મપરિણતિમાં, આત્માનંદમાં મસ્ત હોય. એ અનંત * આત્માનંદને કોઈ પણ પરપદાર્થની અપેક્ષા જ નથી, એ અનંત આત્માનંદ શાશ્વત છે. * * કોઈ એને છેદી શકતું નથી. સંસારી જીવોને હલકા-નાના જીવોને જોઈને પોતાનામાં જે ઉત્કર્ષની હજારો પણ CITIATIVITTH અહંકાર ૦ (૯૪) MOTIVATION
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy